________________
[ ૧૭ ] ફાગુન શુ. ૮ના દિવસે ધવલપુરીમાં કરી જણાવી છે. એ જ વર્ષે
અનુમાનથી એક હજાર વર્ષ ઉપરનાં સમજાય છે. પંજિકાના અંતમાં તેનું કન-પ્રમાણુ શબ્દ દ્વારા અને અંક દ્વારા ૨૫૦ જણાવ્યું છે.
તેના અંતમાં “ધૂમાવલિકા-વૃત્તિઃ સમાતા” લખેલું હોવાથી આ ગ્રંથની પ્રસિદ્ધિ તેવા નામે થઈ જાય છે.
આ પંજિકામાં પદ–વ્યુત્પત્તિ માટે જણાવેલાં સૂત્રો પ્રાચીન વ્યાકરણ પાણિનીયનાં જણાય છે, તેમ જ ગાથા ૩૨ ની વ્યાખ્યામાં પાણિનીય પ્રાકૃત-લક્ષણ એવા નામને નિર્દેશ કર્યો છે, જે હાલ લેવામાં આવતું નથી. સુપ્રસિદ્ધ જૈનાગમ-વ્યાખ્યાકાર મલયગિરિ જેવાએ પણ તેને નામ-નિર્દેશ કર્યો છે.
આ પંજિકામાં ગાથા ૨૯ ની વ્યાખ્યા કરતાં પ્રાચીન છન્દ શાસ્ત્રકાર જયદેવના નામ-નિર્દેશ સાથે તેનું અવતરણ પણ કર્યું છે. જયદેવ –દકશાસ્ત્ર ( તાડપત્રીય પ્રતિ લે. સં. ૧૧૯૦)નો પરિચય અમે જેસલમેર-ભાંડાગારીય-ગ્રન્થ–સુચી (ગા. ઓ. સિ. નં. ૨૧ માં, પ્ર. સન ૧૯૨૩)માં કરાવ્યો હતો, તે છે. હરિ દામોદર વેલણકરના પ્રય નથી “જયદામન્ માં પાછળથી પ્રકાશિત થઈ ગયેલ છે.
પંજિકાકાર સમુદ્રસૂરિના ગુરુનું નામ ગગટાચાર્ય ખાસ જાણીતું નથી, તે પ્રાચીન સમયનું જણાય છે.–એ વગેરે વિચારતાં પંજિકાકાર વિક્રમની ૧૧મી સદીના પ્રારંભમાં વિદ્યમાન હોવા જોઇએ. એથી આ પંજિકાને આજથી એક હજાર વર્ષો પહેલાંની પ્રાચીન માનવી જોઈએ અને મૂળ કૃતિને એથી પણ પ્રાચીન સમજવી જોઈએ.
निय-हत्थ-दिक्खिएणं, सीसेणं अणुवमगुणस्स । વિવિજ્ઞાતી-રામેળ, સૂરિના વિરફુચા ”
–ખંભાત–શ્રીશાન્તિનાથ-ભંડારની તાડપત્રીય પિથી નં. ૬૦ ( પિટર્સન રિપટ ૧, પૃ. ૩૮માં આ પ્રાકૃતકથાને માગધી(!) જણાવી છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org