Book Title: Jainism Illustrated
Author(s): Vinod Kapashi
Publisher: Sudha Kapashi

Previous | Next

Page 8
________________ ભગવાન સહાવીરે સર્પ ચંડણીકો FEW INCIDENTS: (ા આપી 'Infinni]t\' મહાવીર સ્વામીના જીવનમાં બનેલી ઘટનાઓમાં ચંડકંશિક સર્પની ધટના જાણીતી છે. પોતાના સાધના માર્ગમાં વિચરતા મહાવીરને એક અતિ ભયંકર દ્રષ્ટિ-વિષ સર્પનો ભેટો થયો. આ સર્પ હતો ચંડવૈશિક. તેણે મહાવીરને ઉપર ઉપર પગના અંગુઠા પર દંશ દીધાં. પરંતુ તેઓ અવિચલિત અને શાંત રહ્યા. તેમના અંગુઠમાંથી તેમના અવ્યાબાધ પ્રેમ અને કરુણાના પ્રતીક રૂપ દુધની ધાર જ નીકળી. તેમણે સર્પને શાંતભાવે “બુઝહ બુઝહ” એટલું જ કહ્યું. આ બે શબ્દોને અર્થ શાંત થા - સમજ એમ થાય છે. કેપ પર કરુણા-દયાને તથા પ્રેમને વિજ્ય થયો. આ બે શબ્દો - બુઝહ બુઝહ - કેટલું કહી જાય છે! વસ કદith, મા = !. . ~: = ' ચંદનબાળા એક રાજકુમારી હતી. પણ દેવયોગે તેના પિતા (ચંપાનગીના સજા દધિવાહન) યુદ્ધમાં હણાયા પછી દુર્દશાને પામી હતી. એક શેઠને ત્યાં ઘસી તરીકે જીવન ગુજારતી હતી. કરુણામૂર્તિ ભગવાન મહાવીરે પાંચ માસને પચ્ચીસ દિવસના ઉપવાસ પછી આ નિરાધાર બાળા પાસેથી જ ભિક્ષા અને તે પણ સુકા અડદના દાણા ગ્રહણ કર્યા. ભગવાને ક્યાંયથી પણ અન્ન ન સ્વીકાર્યું અને આ બાળા મળે ને અમક પરિસ્થિતિ સર્જાય તે જ ભિક્ષા લેવી તે તેમનો ઢ નિર્ધાર (અભિગ્રહ) હતા. ચંદનબાળા ભિક્ષા આપીને ધન્ય બની. પ્રભુએ લાંબા સમયે પારણાં કર્યા ને આ ભેજન આરે.... = 3 == Once when Mahavir was meditating, a poisonous snake called Chandakaushik came and bit him. Mahavir did not even open his eyes to see what was happening. The snake, furious and angry wanted to break the meditation and tried again and again with the most poisonous venom. Mahavir, unperturbed, gently opened his blissful eyes and told the snake in a tender and compassionate voice to calm down. Mahavir broke his fast after 5 months and 25 days. He had vowed that he would accept food only in certain conditions. This was fulfilled. Chandanbala was a girl who offered food to Lord Mahavir. Chandanbala was really a Princess, who had lost everything. Her real identity was revealed after this incident. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44