Book Title: Jainism Illustrated
Author(s): Vinod Kapashi
Publisher: Sudha Kapashi

Previous | Next

Page 27
________________ * જન સ્થાપત્ય * JAIN ARCHITECTURE ( ૫ નનિશ પ્રાસાદ ચતુક ખડા પંચ ખેડા Different types of curves for shikhar - RQ 1:11 દસ હજારથી યે વધારે જૈન દેરાસરો અત્યારે વિદ્યમાન છે. ભારતીય કારીગરો = -. સ્થપતિઓની કુશળતાની ગાથા ગાતાં આ ભવ્ય પ્રાસાદો જૈન ધર્મની ધ્વજા પતાકા -લહેરાવે છે. રાજસ્થાન અને ગુજરાતમાં સ્થળે સ્થળે જૈન દેરસરે છે. અને - દક્ષિણ-ભારતમાં દીગંબરે સ્થાપત્યો પણ વિપુલ પ્રમાણમાં છે. બિહાર રાજ્યમાં _બંગાળ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક એમ ઠેર ઠેર જૈન દેરાસર = - અડીખમ ઉભાં છે. - દેરાસરની બાંધણી શિલ્પ શાસ્ત્ર એકગહન વિજ્ઞાન છે. અનુપમ કળા છે અને --- ઉત્કૃષ્ટવિઘા છે. માપ, ક્ષેત્રફળ અને રેખાઓના વળાંકના અભ્યાસથી, ગામ ક્ષેત્રના - E વાતાવરણ અને રાશિ પરથી દેરસરની બાંધણી નક્ન થાય છે. અનેક પ્રકારનાં - સ્થંભ, વિવિધ પ્રકારનાં તારણો અને શિખરોમાંથી પસંદગી કરીને સ્થાપત્ય સ્ત્રના થાય છે. There are more than 10,000 Jain temples in India. These masterpieces of architecture represent the devotion of Jain lay-people. The design of Jain temples is governed by written rules which involve both art and scientific values. Study of this covers mathematics, geography and a complete knowledge of architectural practices. | | | - કાળા . . . , જ T કદ : 'd છે *: *: *;. ઇ જ છે 25 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44