Book Title: Jainism Illustrated
Author(s): Vinod Kapashi
Publisher: Sudha Kapashi

View full book text
Previous | Next

Page 28
________________ Jain Education International ORD The Jain temples at Mount Abu are also very famous. These temples are situated on the mountain 4,000 feet high. They are constructed entirely of white marble, with Carving on ceilings. Dillars, doorways, panels and niches which are marvellous. * દેલવાડા - આબુ * આબુ પર્વત પર આવેલાં વિમળવસહિ અને લુણીંગવસહિ દેશસો આમ જનતામાં વસ્તુપાળ - તેજપાળનાં દે' તરીકે પ્રખ્યાત છે. વિમળસિંહનું દેરસર તો જો કે વિમળશાહ મંત્રીએ બંધાવેલુ . આ મંદિરમાં થાંભલા અને છતની કોતરણી જોઈને સહુ આભા બની જાય છે. વિશ્વમાં આટલી બારક, આટલી સુ દર કોતરણી ક્યાંય નથી તે એક હકીકત છે. આબુ પર્વત પર વાતાવરણ આહ્લાદક હોય છે. ૫૩ કોડ જ્ઞ. ના ખર્ચે આ દેરાસરે હજારેક વર્ષ પહેલાં બંધાવેલાં હતાં. 26 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44