Book Title: Jainism Illustrated
Author(s): Vinod Kapashi
Publisher: Sudha Kapashi

Previous | Next

Page 34
________________ SHRIMAD RAJCHANDRA: A great philosopher. He was born on 9 November 1867 in Saurashtra (now Gujarat state). He had an extraordinary knowledge of his past lives at a very early age. He was able to remember 100's of items such as puzzles, problems and statements and could solve them correctly in the right sequence rapidly and without the aid of pen and paper. However he never used this talent for gainful purpose but gave up everything in search of the religious quest. He was also a good poet. He did not become a monk but he had renounced everything. His philosophy and writings (specially his letters to many people including Mahatma Gandhi) are a source of inspiration for thousands of people in India and abroad. He died in 1901 at the age of only 33. *શ્રીમદ્ રાળંદ્ર * ગઈ સદીના આધ્યાત્મિક તત્ત્વજ્ઞાની મહાપુરુષ શ્રીમદ્ ગુર્ઘદ્રને જન્મ ૯-૧૧-૧૮૬૭ના રોજ વવાણીયામાં થયો હતો. માત્ર સાત વર્ષની વયે તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. માત્ર ઓગણીસ વર્ષની વયે તેમણે ૨૨ જાન્યુ. ૧૮૮૭ના દિવસે મુંબઈમાં શતાવધાનનાં પ્રયોગ કર્યા હતાં. એ વખતે તેઓ કવિ રાયચંદભાઈ તરીકે ઓળખાયાં. મહાત્મા ગાંધીજીને તેમની પાસેથી ઘણું જાણવા મળ્યું હતું. અહિં સા વિષે ગાંધીજીએ સાળંદ્રજી સાથે પત્ર વ્યવહાર કર્યો હતો. ઝવેરાતને ધંધો હોવા છતાં તેઓ મહા-ત્યાગી હતાં. વૈરાગ્ય વધતા જતા તેમણે સાધનામાં જ તેમનું અલ્પ જીવન ગાળ્યું. તેમને આત્મજ્ઞાનને પ્રકાશ થયો હતો. તેમના લખાણોમાં તેમની પ્રખર વિદ્વતાહવે વૈરાગ્ય અને આત્મ તત્વનું જ્ઞાન દ્રષ્ટિગોચર થાય છે. તેઓએ મોટો અનુયાયીઅરધક વર્ગ છીને નાની ઉંમરે ઈ.સ. ૧૯૦૧ માં દેહત્યાગ કર્યો. આજેય તેમના ગ્રંથોનું વાંચન સેંકડે સ્થળોએ વિવિધ સત્સંગમાં થાય છે. તેમણે ચેલ આત્મસિદ્ધિ શાસ્ત્ર કાવ્ય આત્માના ષ સ્થાને સમજાવે છે. આ કૃતિ એટલી ભાવ-મય અને તત્વજ્ઞાનથી ભરપૂર છે કે તેને પણ લોકો મનનીય અને પૂજનીય ગણે છે. તેમનું અવસાન રાજકોટમાં થયું હતું. * ** કવાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ, શ્રીમદ રાજચંદ્ર Jain Education International 32. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44