Book Title: Jainism Illustrated
Author(s): Vinod Kapashi
Publisher: Sudha Kapashi

Previous | Next

Page 32
________________ HEMCHANDRACHARYA (1088 - 1172 AD) A great Jain monk and leader. He was the father of the Gujarati language. He also wrote dozens of scholarly books on subjects such as history, grammar, poetry, yoga, mythology, philosophy, etc. His early writings include the grammar of the Prakrit language from which Gujarati is derived. King Kumarpal in Gujarat state was very much influenced by this great monk and had many Jain temples built on advice of Hemchandracharya. The magnificent temple shown here is in the middle of many bills at Taranga and still attracts many pilgrims. Special non-combustible wood was used for the ceiling of this temple. Vegetarianism in Gujarat is also the efforts of this great monk. largely due to * હેમચંદ્રાચાર્ય * - હેમચંદ્રાચાર્યને કલિકાલસર્વજ્ઞ અને જ્યોતિર્ધર એવા બિરૂદ મળ્યાં છે. તેઓને યુગ-પ્રવર્તક પણ કહી શકાય. સિદ્ધરાજ અને કુમારપાળ જેવા બે મહાન રાજવીઓના સમયમાં તેમણે ગુરૂતમાં જૈન ધર્મને નાદ ગજાવ્યું. બંને રાજાઓનાં તેઓ પ્રીતિ પાત્ર હતાં. કુમારપાલ તે તેમના ભકત અને અનુયાયી હતે. ગુજરાતમાં અહિંસા અને શાકાહારીપણાને પ્રચાર તેમને આભારી છે. હેમચંદ્રાચાર્ય પ્રખર વિદ્વાન હતાં. ગુજરાતની સંસ્કારિતા અને વિદ્રતા પણ તેમના સમયમાં કાલી કૂલી. તેમણે અનેક ગ્રંથો લખ્યાં. સિદ્ધહેમ શબ્દાનુશાસન નામને વ્યાકરણ ગ્રંથ એટલે પ્રાકૃત ભાષાનું પ્રથમ વ્યાકરણ. આપ્રાકૃતમાંથી ગુજરાતી ભાષા જન્મી તેથી હેમચંદ્રાચાર્યને ગુજરાતી ભાષાનાં પિતા પણ ગણાવી શકાય. યાશ્રય નામનાં મહાકાવ્યમાં સેલંકી વંશને ઈતિહાસ સંસ્કૃત શ્લોક અને ગાથાઓમાં વર્ણવેલ છે. આ સ્થના એટલી અદભૂત છે કે ઈતિહાસ સાથેસાથ આડકતી રેતે વ્યાકરણનાં નિયમો સમજાવેલાં છે: યોગ વિષે યોગશાસ્ત્ર' નામના ગ્રંથ પણ વિદ્વતાપૂર્ણ છે. આ સિવાય કાવ્યાનુશાસન, છદોનુશાસન, પ્રમાણ મીમાંસા, અર્ધનીતિ, વીતરાગ સ્તંત્ર પણ જાણીતા છે. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં તેમણે ૬૩ શલાકા પુરુષ (ચક્રવર્તી વ.) ના ચરિત્રો આપ્યાં છે. વિઘારૂપી સમુદ્રનું મંથન કરવા સમર્થ મંદિગ્ગીરિ સમાન હેમચંદ્રાચાર્યને જન્મ ઈ.સ. ૧૦૮૮માં થયો હતો. તેમનું અવસાન (કાળધર્મ) ઈ.સ. ૧૧૭૨માં થયું હતું. Qur | હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળ રાજાએ તાગા પર અતિ ભવ્ય - અતિ સુંદર દેરાસર બંધાવેલ છે. આજે ય જોવા દર્શન કરવા માટે હજારો - લાખ યાત્રાળુઓ ત્યાં જાય છે. મંદિરમાં છતમાં વપરાયેલું લાકડું એવું છે કે તે બળે ત્યારે તેમાંથી રસ ઝરે છે જેથી આગ ઓલવાઈ જાય અને લાકડું બળે નહીં. તાસ્માના આ મંદિરમાં અજીતનાથ પ્રભુ મૂળનાયક છે. 30. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44