Book Title: Jainism Illustrated
Author(s): Vinod Kapashi
Publisher: Sudha Kapashi

View full book text
Previous | Next

Page 31
________________ Jain Education International BAHUBALI On top of a hill at Shravan Belagola in South India, there stands a giant statue of Lord Bahubali. This image is 57 feet high and is carved from the bedrock of the hill. Bahubali, the son of the first Tirthankar, Rushabhdev, became a monk and chose the path of renunciation instead of fighting his own brother and killing people in the battlefield. There is now a Digambar Muth (headquarters for Digambar sect) at Shravan Belagola and a big ceremony took place in 1981 to commemorate the 1000th anniversary of the creation of this giant statue of Lord Bahubali. * બાહુબલી દક્ષિણ ભારતમાં શ્રવણ બેલ્ગોલામાં એક નાનકડા ડુંગરા પર બાહુબલીની ૫૭ ફૂટની વિશાળ કાય - ભવ્ય દીગંબર મૂર્તિ છે. બાહુબલી અને ભરત બંને પ્રથમ તીર્થકર ઋષભદેવનાં પુત્રા હતાં. બાહુબલી અને ભરત વચ્ચે યુદ્ધ થયું . બાહુબલી બળવાન હતાં પરંતુ તેમને સંસારની અસારતા સમજાણી અને દીક્ષા લીધી. * આ પ્રતિમા ગ્રેનાઈટના એક જ પથ્થરમાંથી પ્રેરાયેલી છે. આવી વિશાળકાય પ્રતિમા કોતરવી તે અદ્ભૂત સિદ્ધિ છે. શ્રવણબેલ્ગાલામાં અત્યારે દીગંબર મઠ છે: બાહુબલીજીની પ્રતિમાનાં ૧૦૦૦ વર્ષની મંગળ ઉજવણી રૂપ મહામસ્તકાભિષેક વિધિ ૧૯૮૧માં ઉજવવામાં આવી હતી. 29 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44