Book Title: Jainism Illustrated Author(s): Vinod Kapashi Publisher: Sudha KapashiPage 39
________________ EIGHT MANGALS These eight figures are auspicious and have been considered so for thousands of years. The symbols are seen in temples and at certain rituals and are mentioned in the stories of Tirthankars. અમંગલ જૈન દેરાસરો, ઉપાશ્રયો અને અન્ય જગ્યાએ જોવા મળતી આ આઠ આકૃતિઓ અનાદિકાળથી મંગળરૂપે ગણવામાં આવે છે. આમાં અનુક્રમે સ્વસ્તિક, શ્રી વત્સ, નંદાવર્ત, વર્ધમાનક, કળશ, ભવસન, મીન યુગલ અને દર્પણ છે. જિન-મંદિરમાં પૂજા બાદ ચૈત્ય વંદન શરૂ કરતાં પહેલા ચોખા-અક્ષતથી આ આકૃતિઓ એવી જોઈએ. હવે જોકે આ આકૃતિઓ વાળા પાટલાં રાખવામાં આવે ભગવાનના દીક્ષા મહોત્સવના વરધા સમયે આ અષ્ટ મંગલ શામેલ હતાં. આપણાં આગમ ગ્રંથમાં આ અષ્ટ મંગલોનું વર્ણન છે તીર્થકરના મેરૂ-પર્વત પરના અભિષેક પ્રસંગે પણ તે આલેખાયાં હતાં. સમાજ With the foetus of Tirthankar in her womb, the holy mother witnesses the follwong fourteen objects in her dream. (1) a lion (2) an elephant (3) a bull (4) goddess Laksmi (5) a pair of garlands (6) the moon (7) the sun (8) a flag (9) a silver jug (10) a lake full of lotuses (11) the milk-ocean (12) divine plane (13) a heap of jewels (14) a smokeless fire. ચૌદ સ્વપ્નાં :– તીર્થકરની માતા, જ્યારે પ્રભુ ગર્ભમાં હતાં ત્યારે શૈદ સ્વપ્નાં એ છે. આ સ્વપ્નનાં કળાદેશ પ્રમાણે પુત્ર ચક્રવર્તી અથવા ધર્મોપદેશક - ધર્મપ્રવર્તક થાય તેમ જ્યોતિષીઓ કહે છે. આ સ્વપ્નાંને પણ મંગળ-મય ગણવામાં આવ્યાં છે. પર્યુષણ-પૂર્વમાં આ સ્વપ્નાં દર્શનાર્થે રખાય છે - ઉતારાય છે - ધી (ઉછવણી બોલાય છે). સ્વપ્નાં ના નામ (૧) સિં હ (૨) હાથી (૩) રાષભ (૪) લક્ષ્મી (૫) પુષ્પની માળા (૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) ધ્વજ (૯) કળશ (૧૦) કમળ સરોવર (૧૧) સાગર-વર (૧૨) દેવવિમાન (૧૩) રત્નને સમુચ્ચય (૧૪) નિધુમ જ્યોત (અગ્નિ). સ્વપ્નનાં ક્રમમાં ક્યારેક કેર જણાય છે. વળી દગંબર મત મુજબ સોળ સપનાં હતાં. & WEB ૪ કિછે કે જ તે *? - THE 37 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 37 38 39 40 41 42 43 44