Book Title: Jainism Illustrated
Author(s): Vinod Kapashi
Publisher: Sudha Kapashi

Previous | Next

Page 33
________________ HIRVIJAYSURI hed an emperor cl Born in 1526 AD he preached and explained the Jain philosophy to the great mogul emperor Akbar. As a result the emperor ordered the closure of slaughter houses during all the Jain holy days. The great monk Hirvijaysuri also wrote many scholarly books. * શ્રી હીરવિજયસૂરિ - ઈ.સ. ૧૫૨૬માં તેમનો જન્મ થયો હતો. મોગલ સમ્રાટ અકબરને ઉપદેશ આપવા માટે તેઓ ઈતિહાસ-પ્રસિદ્ધ છે. બાદશાહ અકબર તેમનાથી પ્રભાવિત થયો હતો. તેણે સૂરિજીને પુસ્તકને એક ભંવર આપ્યો હતે વળી તેમની પ્રેરણાથી અકબરે આગ્રામાં પર્યુષણના પવિત્ર દિવસો દરમ્યાન જીવહિં સાં બંધ રખાવી S/ E ) હતી. (અમારી પ્રવર્તન). LR , હીરવિજ્યસૂરિન જૈન અને જૈનેતો પર સોળમી સદીમાં ખુબજ પ્રભાવ રહ્યા. તેઓ મહાન ત્યાગી, મહાતપસ્વી અને મહાજ્ઞાની હતાં. તેમણે ઘણાં થે લખ્યાં હતાં. શ્રી હીરવિજય સુરિને અકબર બાદશાહે કરેલે સરકાર VIRCHAND R GANDHI (1864 - 1901) He was the first Jain to ignore opposition from Orthodox Jains and leave the country for the promotion of Jainism outside India. He went to USA to participate in a conference on world religions. He explained and taught the principles of Jainism in many western countries where some Americans and Britons became his followers. * શ્રી વીરચંદ રાઘવજી ગાંધી (૧૮૬૪ - ૧૯૦૧) * જૈન ધર્મના પરદેશમાં ફેલાવો કરવામાં તેમણે મહત્ત્વનો ફાળો આપ્યો હતે. શિકાગોમાં ભરાયેલી વિશ્વ ધર્મની પરિષદમાં તેમણે જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું. અમેરિકામાં તેમણે જૈન ધર્મનો પ્રચાર કર્યો. અમેરિકા અને પછી બ્રિટનમાં તેમના ઘણા અનુયાયીઓ થયાં. ભારત છને પરદેશ જવા માટે તેમની ઘણી ટીકાઓ થઈ હતી પરંતુ તેમણે આ ટીકાઓ પણ સહન કરી. તેમણે સમેતશીખર પર ચરબીનું કારખાનું નખાવવાનું હતું ત્યાં કાયદેસર રીતે રજૂઆત કરીને કેસમાં જીત મેળવી હતી અને કારખાનું બંધ કરાવ્યું હતું . શ્રી વીરચંદ રાઘવજી ગાંધી B. 1. ====== Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44