Book Title: Jainism Illustrated Author(s): Vinod Kapashi Publisher: Sudha KapashiPage 36
________________ JAINISM OUTSIDE INDIA UK: There are more than 30,000 Jains in UK. London has about 25,000 Jains. Plans have been approved for a big Jain temple and auditorium at a place near Potters Bar which is situated to the north of London. South London also has a big meeting place for the Oshwal Community. Jain Centre, Leicester, is a unique place for Jains in Europe and is run by Jain-Samaj Europe. This centre provides facilities for all sects of Jains. Beautifully carved pillars and torans were made from special stones in India and have been brought and erected in the temple at Jain Centre. CATAVO nિg ) હAH TILL L LLB Jin III III IIIIIII, I T , vi Lilies S IFR. લેસ્ટર (બ્રિટન)ની જૈન સમાજ યુરોપ નામની સંસ્થા દ્વારા જૈન-સેંટર તૈયાર થઈ ચૂક્યું છે. જૈન સેંટરમાં દેરસરમાં મૂળ નાયક શાંતિનાથ પ્રભુની ૩૧”ની પ્રતિમા છે. પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની ૨૪", ૨૪" ની પ્રતિમાઓ છે. આ ઉપરાંત ધરણેન્દ્ર-પદમાવતીજી, ઘંટાકર્ણ મહાવીર, ગૌતમ સ્વામી, શ્રીમદ્ રશ્ચંદ્ર મંદિર, બાહુબલીજી, અષભદેવજી, નેમિનાથજી, ચકેવીમાતા, અંબિકાદેવી તથા માણિભદ્રજીની સ્થાપના થશે. દેરાસરનાં થાંભલાઓ અને તેરણા જેસલમેરના પથ્થરોને કેરીને બનાવેલાં છે. પ્રતિષ્ઠાને શુભ દિન છે ૨૦મી ક્લાઈ ૧૯૮૮. (II 3 4 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44