Book Title: Jainism Illustrated
Author(s): Vinod Kapashi
Publisher: Sudha Kapashi

Previous | Next

Page 26
________________ Sિ JAIN ART * જન ક્યા * JAIN ART * જન ક્લા * Ancient manuscripts are the best source for studying Jain art. As well as manuscripts there used to be invitation scrolls which were sent to monks to invite them to a certain place for the monsoon period. These scrolls were very very long and had beautiful paintings on them. Other paintings found in caves in South India and some wall paintings in Karnataka are also worth studying. NATH rities કર મારતા જ રામ रसिं नगर मामाक्षणे નીતિથિ DIL Bill કર T જૈન શૈલીની ચિત્રક્લા પ્રાચીન જૈન હસ્તપ્રતોમાં દેખાઈ આવે છે. નાક અને આંખની ખાસ રેખાઓ જૈન ચિત્રક્લાની ખાસિયત છે. હસ્તપ્રત ઉપરાંત વિજ્ઞપ્તિપત્રો લાંબા કાપડ પર બનાવવામાં આવતાં હતાં. આવા વિજ્ઞપ્તિપત્રો પર / સું દર મીનીએચર ચિત્રો દોરવામાં આવતાં હતાં. કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, કાલકાચાર્યકથા અને સંગ્રહણીસત્રની હસ્તપ્રતોમાં સુંદર ચિત્રો હોય છે. કલ્પસૂત્રની હજારે સૂર્વણાંકિત હસ્તપ્રત વિદ્યમાન છે. દક્ષિણ ભારતમાં પણ ત્યાંની આગવી ચિત્રક્લા છે. શ્રવણબેલ્ગોલા અને અન્ય વિસ્તારમાં આવી ચિત્રક્લાના તથા ભીંતચિત્રના સુંદર ઉદાહરણો દ્રગ્નેચર થાય છે. Jain Education International 24 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44