Book Title: Jainism Illustrated
Author(s): Vinod Kapashi
Publisher: Sudha Kapashi

Previous | Next

Page 20
________________ JAINISM AND SCIENCE : જૈન ધર્મ અને વિજ્ઞાન : 5 1 Pudgala-parmanu: the smallest, indestructible particle is called parmanu. This parmanu is many millions of times smaller than an electron, proton or neutron. Modern science talks about neutrinos which can go through a solid wall of lead. Parmanus too have this capacity. Jain theory states that everything is made from parmanu and from groups of parmanu (pudgala). A group of pudgala having all particles of similar characteristics is called Vargana. Breathing, speaking, thinking, everything has its own particular Vargana (that means our thoughts are made of the parmanus too!). Quantum physics and new astronomy is also working on this train of thought. 2 == = == = == Definition of Time: ideas about time in Jainism are revolutionary. Time too is said to be made up of time-particles which exist in the "timespace". Changes in the Order of Succession or movements of these particles are what is known as time, so time is a fourth dimension. (૧) પુદગલ અને પરમાણુ :- દ્રવ્યના અંતિમ અવિભાજ્ય અંશને પરમાણુ કહેવાય છે. આ પરમાણુ ઈલેકટ્રોન, પ્રોટીન અને ન્યુટ્રોનથી પણ અનંત ગણ નાને છે. આધુનિક વિજ્ઞાન ન્યુટ્રોનની વાત કરે છે. “ન્યુટ્રોનને દ્રવ્ય સંચય અતિ સૂક્ષ્મ - SKANDH હોય છે - વળી આ ન્યૂટ્રોને પૃથ્વીથી ઠુટ સુધીની સીસાની દિવાલ હોય તે તેમાંથી પણ આરપાર નીકળી શકે તેવા હોય છે. જૈન-પરમાણુ આ ન્યુટ્રોનથી પણ નાના હોય છે. જૈન સિદ્ધાંત મુજબ સઘળું જ પરમાણુ અને પરમાણુના સ્કંધ (સમુહ-સંયોજન) જેને પુદ્ગલ કહેવાય છે તેનું બનેલું હોય છે. - DESH એક જ સરખા (પ્રદેશી) પરમાણુઓના સમુહને વર્ગના કહે છે સરળ ભાષામાં કહીએ તે જૈન ધર્મના આ પરમાણુનો સિદ્ધાંત એ ગઈકાલને નથી પરંતુ આવતી કાલના વૈજ્ઞાનિકો માટે પડકાર રૂપ છે: માનવીના શ્વાસોચ્છવાસ,વિચાર, વાણી સર્વનું પ્રેરક બળ અને તેમાંથી ઉદ્ભવતા પરિણામે સઘળું પરમાણમય છે અને - PRADESH વાતાવરણમાં રહેલાં આ પરમાણુઓથી જ માનવી વિચાર-વાણી-વર્તન કરી શકે છે. આ પ્રાથમિક અભ્યાસ હોવા છતાયે એવી માન્યતા છે કે આવતીકાલનાં વૈજ્ઞાનિકો ખાસ કરીને ખગોળશાસ્ત્રીઓ અને કામ કઝકસનાં અભ્યાસીઓ જૈન ધર્મમાં સૂચવેલી પરમાણુઓની માન્યતાની નજીક આવી રહ્યા છે. (૨) કાળ :- જૈન ધર્મમાં કાળ વિષેની માન્યતા એ ક્રાંતિકારી વિધાન છે. કાળને PARMA NU (સમયને) પણ દ્રવ્ય માનવામાં આવે છે. કોઈ એક પુદગલ-સ્કંધ લઈએ. આ વસ્તુ આકાશમાં રહેલી છે. તેને લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ એમ ત્રણ માપ હોય છે. એ જ રીતે આ વસ્તુ કાળમાં પણ રહેલી હોય છે. કાળરૂપી આકાશમાં આ વસ્તુને લંબાઈ પહોળાઈ વગેરે હોય છે. આ લંબાઈ પહોળાઈ સામાન્ય કૂટપટ્ટીથી ન અપાય. જર્મન વિધૂન લીબનીઝ આકાશને Order of Coexistence કહે છે અને કાળને Order of Succession કહે છે. આ ઓર્ડર ઓફ સકસેસનને લઈને કાળ અણુમાં ફેરફારોની પરંપરા પ્રવર્તે છે. આ પર્યાયને આપણે સમય કહીએ ? છીએ. સમય તે ફોર્થ વઈમેન્શન (ચતુર્થ પરિમાણ) છે તેમ આઈનસ્ટીનના મંતવ્યને જૈન ધર્મ હજારો વર્ષ પહેલાં રજ કરેલ છે. 18. For Private & Personal Use Only - DA Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44