Book Title: Jainism Illustrated
Author(s): Vinod Kapashi
Publisher: Sudha Kapashi

View full book text
Previous | Next

Page 22
________________ * ૧૪ રાજલોક FESTIVALS વિશ્વ - ચાદ રાજ લોક * Jain Education International વા વા DOMALL E મધા ૨૧ જૈન દ્રષ્ટિએ વિશ્વનો આકાર દર્શાવેલ છે. આ વિશ્વ કરતા ત્રણ આવરણા છે. (ઘનાધિ, ઘનવાત અને તનવાત એટલે કે જામેલુ પાણી, જામેલી હવા અને પાતળી હવા એમ ત્રણ સ્તો) વિશ્વના મધ્યના ઉભા ભાગ ત્રસનાડી કહેવાય છે. તેમાં વસ Mobile અને સ્થાવર Immobile જીવા રહે છે. બાકીનાં ભાગમાં માત્ર મધ્ય લોકમાં મનુષ્ય લોક આવી જાય છે. તેમાં વચ્ચે વચ્ચે મેરૂ પર્વત છે. મેરૂ પર્વતની કરતા જંબુદ્રીપ છે. જંબુદ્રીપમાં સાત ક્ષેત્ર છે. ભરતક્ષેત્ર, હૈમવંત, હરિ, વિદેહ, રમ્યક્, હૈરણ્યવત અને ઐરાવત, જંબુદ્રીપની આસપાસ સમુદ્ર છે. તે સમુદ્ર કરતા ખંડઅને ખંડની કરતો સમુદ્ર એમ સ્યના છે. શરૂઆતના અઢી ટ્રીપમાં જ મનુષ્ય વસે છે. આ પ્રદેશની બહાર કોઈ મનુષ્ય જન્મ કે મરતા નથી. આપણે ભરતક્ષેત્રમાં રહીએ છીએ. મનુષ્ય લોકમાં જ કાળનાં (સમયનાં) માપ હોય છે. મનુષ્ય લોક બહાર આ માપ હોતાં નથી. સૂર્ય-ચંદ્ર ૧. જ્યોતિષોની ગતિ દ્રારા કાળનું માપ થાય છે. મહાવિદેહ જેવા ક્ષેત્રમાં આપણા કાળના માપ પ્રમાણે માપ હોતાં નથી. વિશ્વમાં કૃષ્ણ-રજિ (બ્લેક હોલ) નુ પણ અસ્તિત્વ છે. વિશ્વ વિષેના ઉપરનાં વિચારે અને આધુનિક વિચારો સાથે સરખામણી કરીએ તો આપણને સમજાશે કે કાળના માપની ભિન્નતા અને બ્લેક હોલની વાત અત્યારના વિજ્ઞાન સાથે સુસંગત છે. * પા તહેવારો * જૈના મહાવીર જ્યંતિ ભારે ઉત્સાહ પૂર્વક ઉજવે છે. ચૈત્રસુદિ તેરશના શુભદિને પ્રભુના જન્મ થયો હતો. પર્યુષણ મહાપર્વ સાથી વધારે અગત્યનાં દિવસેા કહી શકાય. આ આઠ દિવસા (શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ) ધર્મ ધ્યાનનાં દિવસે છે. ઘણાં ભાવિકો એકાસણા, ઉપવાસ આદિ ઉગ્ર તપશ્ચર્યા કરે છે. પ`ષણના દિવસે દરમ્યાન ક્લ્પસૂત્રનું વાંચન પણ થાય છે. પર્યુષણના છેલ્લા દિવસે (સંવન્સી) મોટુ પ્રતિક્રમણ કરવામાં આવે છે. સર્વ જીવાની ક્ષમાયાચના કરીને સહુ પરસ્પર મિચ્છામિ દુક્કડમ કહીને ક્ષમા યાચે છે. The birthday of Lord Mahavir is celebrated with great interest and devotion. Paryushan festival days are really the days of religious activities. For eight days during these festivals people go to temples and listen to religious discourses and also perform Samayika. Pratikraman, or There are more than_200,000 Jain manuscripts in India. Underground cellars or special rooms were built to keep such manuscripts in many places including Jaisalmer, Ahmedabad, khambhat, Patan, Limbdi, Delhi and many other places in South India. 20 For Private & Personal Use Only www.lalnelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44