Book Title: Jainism Illustrated
Author(s): Vinod Kapashi
Publisher: Sudha Kapashi

Previous | Next

Page 14
________________ Jain Education International Les Hello * કર્મના સિદ્ધાંત એ પણ વૈજ્ઞાનિક છે. જીવ એટલે કે આત્મા સ્વતંત્ર દ્રવ્ય છે. આત્મામાં અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ વગેરે ગુણા હોય છે. આપણે વિચારીએ, બાલીએ કે જે જે પ્રવૃત્તિ કરીએ તેના કળરૂપ તે તે પ્રકારનાં પુદ્ગલ પરમાણુનું આત્મા સાથે મિલન થાય છે. આત્મા અને આવી કાર્યણ-વર્ગણાના સંબંધ તેનુ નામ કર્મ-બંધન. કા શુભ પણ હોઈ શકે છે અને અશુભ પણ. કર્મ રજથી આત્મા ખરડાય છે તેથી તેના પરિણામ તેને (આપણને) ભાગવવા પડે છે. કર્મ બંધનને લઈને જ આપણે જીવન-મરણના ફેરામાં કર્યા કરીએ છીએ. સુખ-દુ:ખ ભાગવીએ છીએ. કર્મ રજઅનેક પ્રકારની હોય છે, જે પ્રકાર અને જેટલા સમુહ (જથ્થા) તે પ્રમાણે આત્માને અસર પહોંચે છે. આ કર્મવિજ્ઞાન ગહન છે. જૂદા જૂદા સે કો શબ્દોના અર્થ જાણવા પડે. કર્મના રજકણાની ગતિ જૈન ધર્મ ગણિતની મદદથી (શ્રેણી, લાગેરીધમ) સમજાવે છે. આત્મા અને કર્મના સંબંધ. આત્માનું ખરડાવું અને પછી કર્મકુળ આ વસ્તુઓનુ સંચાલક કોઈ દૈવી-બળ નથી. બધું જ ભાતિક-વિજ્ઞાન, ગણિત અને અન્ય વિજ્ઞાન દ્વારા થાય છે. એટલે કે આપણે આવતા ભવમાં ક્યાં જન્મીશુ તે કર્મનું કળ જરૂર છે પરંતુ એ નક્કી કરનાર કોઈ ‘‘ઈશ્વર” નથી. કર્મનું ‘મેટર’ વર્ગણા એની ગુણવત્તા (Quality) સમુહ Quantity સમુહના વળી પાછે આગવા ગુણ અને છેલ્લે ગણિતના નિયમ પ્રમાણે આ રજકણાની ગતિ - આ સઘળા પર જ આપણને કર્મના સારા-માઠા કળ ભાગવવા પડે છે. અને મૃત્યુ પછી આત્માની ગતિ પણ કર્મના સંયોજનને જ આભારી છે. ગોત્ર કર્મ અગુરૂ લઘુતાં અરૂપિતા કર્મના સિદ્ધાંત * અક્ષય સ્થિતિ આયુષ્ય કર્મ જ્ઞાનાવરણકર્મ અનંત સોન (C) * અવ્યાબાધ સુખ વેદનીય કર્મ -દર્શનાવરણ કર્મ અનંત દર્શન અનંત વીય આદિ સમ્યગ્દર્શન વીતરાગતા માક્ષ-માર્ગ * સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. આ ત્રણ રત્ના છે. જ્ઞાન, સારાસારનો વિવેક-શ્રદ્ધ અને શુભ આચરણ એ તો નીતિમય જીવન માટે આવશ્યક છે જ પરંતુ જૈન ધર્મ આ ત્રિ-રત્નાની સૂક્ષ્મ છણાવટ કરીને એક સંપૂર્ણ આચાર સંહિતા આપણી સમક્ષ મૂકે છે. અંતરાય કર્મ <gQ/ 12 For Private & Personal Use Only કર્મ રજને ખંખેરી નાખવા (નિર્જર કરવા) માટે અહિંસા, સંયમ અને તપના માર્ગ સૂચવવામાં આવે છે. મોહનીયકર્મ) www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44