________________
શ્રી સદ્ગુરૂ ભક્તિ રહસ્ય
દોહરો
હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનો, ભાજન છું કરૂણાળ. ૧
શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ,
નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. ૨ નથી આજ્ઞા ગુરૂદેવની, અચળ કરી ઉરમાંહી, આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાહીં. ૩
જોગ નથી સત્સંગનો, નથી સત્સવા જોગ
કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ હું પામર શું કરી શકુ, એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫
અચિંત્ય તુજ મહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ,
અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૬ અચળરૂપ આસક્તિ નહીં, નહી વિરહનો તાપ. કથા અલભ્ય તુજ પ્રેમની, નહીં તેનો પરિતાપ. ૭
ભક્તિમાર્ગ પ્રવેશ નહીં, ભજન દેઢ ભાન,
સમજ નહીં નિજધર્મની, નહી શુદ્ધ દેશે સ્થાન. ૮ કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ, તોયે નહીં વ્યાકુળતા જુઓ પ્રભુ મુજ ધર્મ ૯
સેવાને પ્રતિકુળ છે, તે બંધન નથી ત્યાગ,
દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ ૧૦ તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન મય નહી, નહીં ઉદાસ અન્યભક્તિથી, તેમ ગૃહાદિક માંહી, ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org