Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 19
________________ e xaminatio nshahananimora શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થoo. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજી તીર્થનો સં. ૧૩૮૫ આસપાસ શ્રી જિનપ્રભસૂરિજીએ લખેલો ઐતિહાસિક વૃત્તાંત આવી ગયો છે ત્યારપછી કાલાનુક્રમે જોતાં દેવગિરિ (દૌલતાબાદ) માં વસતા રાજા નામના સંઘવીએ વિ. સં. ૧૪૭૩ પૂર્વે અંતરિક્ષજી તીર્થની યાત્રા કર્યાનો ઉલ્લેખ મળે છે, પરંતુ આમાં અંતરિક્ષજીનો માત્ર નામોલ્લેખ જ હોવાથી આ અને આવા બીજા માત્ર નામોલ્લેખ વાળા ભાગો અંતે અક્ષરશઃ યથાશક્ય આપવામાં આવ્યા છે. હમણાં તો આ તીર્થની ઐતિહાસિક માહિતી આપતા હોય તેવા ઉલ્લેખો જ તપાસીશું. આ દૃષ્ટિએ કાલાનુક્રમે જોતાં શ્રી જિનપ્રભસૂરિએ રચેલા વિવિધતીર્થકલ્પાન્તર્ગત શૌપુર વનવિપાર્શ્વનાથન્ય પછી વિ. સં. ૧૫૦૩ માં રચાયેલા સોમધર્મગણિત ૩પશસMતિ નામના ગ્રંથનું સ્થાન આવે છે. ૩પસપ્તતિ ના કર્તા તપાગચ્છાધિપતિ આ. શ્રી સોમસુંદરસૂરિજીના શિષ્ય મહોપાધ્યાય શ્રી ચારિત્રરનગણીના શિષ્ય પં. શ્રી સોમધર્મગણી છે. તેમણે ઉપદેશસપ્તતિમાં બીજા અધિકારના દશમા ઉપદેશમાં ૨૪ શ્લોકોમાં અંતરિક્ષજીનો ઇતિહાસ વર્ણવ્યો છે. તેમાં આવતું વર્ણન અમુક પ્રકારનો શાબ્દિક ભેદ હોવા છતાં પણ શ્રી જિનપ્રભસૂરિજીએ કરેલા વર્ણનને જ બહુ અંશે મળતું છે ઉપદેશસપ્તતિમાં અંતરિક્ષજીના અધિકારમાં ૨૧, ૨૨ તથા ૨૪ મા શ્લોકમાં ગ્રંથકાર જણાવે છે કે – निवेश्य नगरं नव्यं श्रीपुरं तत्र भूपतिः । अचीकरच्च प्रोत्तुंगं प्रासादं प्रतिमोपरि ||૨૨ // ધટી રિયુક્તી ચર્ચાનારી મત ! तबिम्बाध: प्रयाति स्म पुरेति स्थविरा जगुः ।।२२।। कियदन्तरमद्यापि भूमि-प्रतिमयोः खलु । अस्तीति तत्र वास्तव्या वदन्ति जनता अपि ૨૪ના ભાવાર્થ - “ત્યાં રાજાએ શ્રીપુર (સિરિપુર) નગર વસાવીને પ્રતિમા ઉપર ફરતો) ઊંચો પ્રાસાદ બંધાવ્યો. ઉપરાઉપરી બે ઘડા ઉપર sssssssggggggy: ૧ ૩ y : 'gssssss:

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92