Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05 Author(s): Mohanlal Dalichand Desai Publisher: Jain Shwetambar Conference View full book textPage 9
________________ ૧૯૦૮] કેન્ફરન્સના ઠરાનો અમલ કેવી રીતે કરવો ? [૯, અમારી ખાત્રી છે. જે માણસ વધારે રકમ મોકલશે તેના નામનું પાટીયું તે ઉપાશ્રય ઉપર મુકવામાં આવશે. માટે જેન વર્ગને અમે આ કામમાં મદદ કરવાનું સૂચવીએ છીએ. કેન્ફરન્સના ઠરાવને અમલ કેવી રીતે કરવો? સોળમો ઠરાવ જીર્ણ પુસ્તકેદ્ધાર સંબંધી છે. પુસ્તક ભંડારના અધિકારીઓ સમજુ હોય તેને માટે તે ઠરાવમાં જે સૂચના કરવામાં આવી છે તે બસ છે, પરંતુ જેસલમીર, વાંધામાં પડેલા પાટણ તથા ખંભાતના અને અને મદાવાદના કેટલાએક ભંડારે, જેની ટીપ થવી બાકીમાં છે, એમ કેન્ફરન્સ અત્યાર સૂધી કરેલા કાર્યપરથી જણાય છે, તે ભંડારે માટે આગળ પ્રયાસ થઈ ગયે હતું, પણ જેસલમીરમાં મમત, હઠ અથવા ખર્ચ કર પડશે તથા કદાચ માલિકી જતી રહેશે એવી બીકથી ટ્રીપ થઈ શકી નથી. અને પાટણ તથા ખંભાતમાં કોર્ટે કેસ ચડેલા ભંડારોની ટીપ થઈ નથી, અમદાવાદમાં પાંચમી કોન્ફરન્સ નજીક આવવાથી વખતની અગવડથી થઈ શકી નહોતી. આ કારણેમાંથી જેટલાં કાચા દૂર થઈ ગયાં હોય તેવાને તરત બંદોબસ્ત કરવાની જરૂર છે. જેસલમીરમાં વિશેષ પ્રયાસ કરીને પણ બાકીના ભંડારની ટીપ થાય એ બંદોબસ્ત કરવા આસિસ્ટેટ સેકટેરીએ, તેની અશક્તિએ આસિસ્ટેટ રેસીડેન્ટ સેક્રટેરીએ અથવા રેસીડેન્ટ જનરલ સેક્રેટરીએ, અને નહિતર છેવટે શેઠ મનસુખભાઈ, લાલભાઈ, કલ્યાણચંદ, અને બીજા આગેવાને એ સાથે જેસલમીર જાતે જઈ હઠીલા બંધુઓને સમજાવી કામ શરૂ કરાવવાની આવશ્યકતા છે. ધર્મને આધાર પુસ્તક જ છે. જેસલમી. રને ભંડાર સર્વથી પ્રાચીન, દુર્ગમ્ય અને સુરક્ષિત છે તથા હાલ બ્રિટિશના શાંત રાજ્ય અમલમાં નામદાર જેસલમીરના મહારાવળની તેમજ તેમના દિવાનની મીઠી નજર નીચે અવશ્ય તક ચૂકવી જોઈતી નથી. એ કામ અવશ્ય કરવા જેવું છે. વાંચ્યું છે કે મનસુખભાઈ, ગુલાબચંદ દેવચંદ તથા પ્રસારક સભાએ ત્રણ તરફથી પ્રાચીન ગ્રંથને ઉદ્ધાર કરવા માટે ઘણે પ્રયાસ તથા ધન ખર્ચાશે. તે ખાવાની ચેજનાની શરૂઆત થાય, તે પહેલાં આ ભંડારના લીસ્ટની બહુજ આવશ્યકતા છે, કે જેથી ચેજના વિશેષ સફળ થાય, અને અંધારે પડેલાં ખરેખરાં રત્નરૂપી પુસ્તકો પ્રસિદ્ધિમાં આવી પાત્ર છનું અને જૈન સમાજનું કલ્યાણ કરી શકે. કેન્ફરન્સ જેવું સમૂહ-મંડળ જે સાવચેતીથી, સંભાળપૂર્વક કામ કરશે, તેવી આશા પુસ્તકના ભંડારના અધિકાPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 438