Book Title: Jain Sharda and Mahalaxmi Poojan Author(s): Jain Prakashan Mandir Ahmedabad Publisher: Jain Prakashak Mandal Ahmedabad View full book textPage 7
________________ કે સરસ્વતી છે. તમે સાતેય આ તને પવિત્ર કરી શંખ, પદ્મનિધિ નામનો અખૂટ ઘનભંડાર તથા વિવિઘ શક્તિઓ રહેલી છે.) તે પછી મૂર્તિ હોય તો તેને આસનથી નીચે ઉતારી નીચેનો શ્લોક બોલતાં અભિષેક કરવો ગંગે ચ યમુને ચૈવ, ગોદાવરી સરસ્વતી; નર્મદે સિંઘુ કાવે િજલેડસ્મિન્ સન્નિધિ કરું. અર્થ :- (હે ગંગહે યમુના! હે ગોદાવરી! કે સરસ્વતી! હે નર્મદા! હે સિંધુ! હે કાવેરી! તમે સાતેય સરિતઓ, આ જલમાં પઘારી તેને પવિત્ર કરો, કારણ કે તેનાથી હું મહાદેવી શ્રી લક્ષ્મીજીનો અભિષેક કરવા ઇચ્છું છું.) અભિષેક થઈ ગયા પછી શુદ્ધ વસ્ત્રો વડે મૂર્તિની ભીનાશ દૂર કરી એ મૂર્તિને તેના મૂળસ્થાને ધરાવવી. છબી હોય ત્યાં આ ક્રિયા કરવાની રહેતી નથી. પછી $ શ્રી વર્દી માર્ચે નમઃા એ મંત્ર ત્રણ વાર બોલવા પૂર્વક વાસ્તુપૂજા (ગંઘપૂજા) કરવી અને પુષ્પહાર ચડાવવો. તે પછી એ જ મંત્ર બોલતાં ફળો મૂકવાં અને નૈવેદ્ય અર્પણ કરવું. તે પછી નીચેનું સ્તોત્ર બોલવું– શ્રી મહાલક્ષ્મી સ્તોત્રો નમસ્તસ્તુ મહામાયે, શ્રીપીઠે સૂરપૂજિતે; શંખચક્રગદાહરૂં, માલક્ષ્મી નમોડસ્તુ તે. ૧ આદ્યન્તરહિતે દેવિ, આદ્યશક્તિ મહેશ્વરિ; યોગજે યોગસંભૂતે, મહાલક્ષ્મી નમોડસ્તુ તે. ૨ સૂક્ષ્મ-સ્કૂલ-મહારો, મહાશક્તિ મહોદરે; મહાપાપ હરે દેવિ, મહાલક્ષ્મી નમોડસ્તુ તે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36