Book Title: Jain Sharda and Mahalaxmi Poojan
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ (૧૧) નીલવટ ટીલડી રત્ન બિરાજે, કાનેકુંડલદોય શશી રવિ છાજે. જય...૪ બાંહો બાજુબંઘ બેરખા સોહે, નીલવરણ સહુ જનમન મોહે, જન્ય...૫ સોવનમય નિત્ય ચૂડી ખલકે, પાયલ ઘુઘરડી ઘમ ઘમકે. જય..૬ વાહન કમલ ચડ્યાં બહુ પ્રેમ, તુજ ગુણ પાર ન થાઉ કેમે. જય...૭ ચૂનડી જડમાં દેહ અતિદીપે, નવસરા ધરે જગ સહુ જીપે. નિતનિત માની આરતિ ઊતારે. રોગ સોગ ભય દૂર નિવારે. જય...૯ તસુ ઘર પુત્રપુત્રાદિક છાજે, મન વિંછિત સુખ સંપદ રાજે. જય...૧૦ દેવચંદ મુનિ આરતિ ગાવે જય જય મંગલ નિત્ય વઘાવે. જય...૧૧ ધન પ્રાપ્તિના પ્રયોગો ૐ શ્રીં હ્રીં ક્લીં લચ્ચે નમriા. રોજ ૧૧ માળા ગણવાથી ઘન પ્રાપ્ત થાય છે. ૐ ઐ હ્રીં શ્રીં કલી હસીં જગન્નસૂયૅ નમઃ આ મંત્રની જ માળા ગણવાથી આવક વધે, અને કોઈ કામ રોકાય નહીં, જી શ્રી ત્રિભુવન સ્વામિજમહાદેવી મહાલક્ષ્મી લાલ લલ હંજીમહાપ્રભુત્વમર્થ કુરુ કુરુ નમઃ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36