Book Title: Jain Sharda and Mahalaxmi Poojan
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ યજ્ઞામ શ્રી પઠન્તિ (૨૬) યે: પ્રબોધ-કાલે મુનિ-પુઙગવા તે સૂરિપદું સૌવા, ડઽનન્દ લભન્તે સુતરાં ક્રમેણ મે૰૧૦ દીવાળીનું ગણણું શ્રી મહાવીરસ્વામી સર્વજ્ઞાય નમઃ શ્રી મહાવીરસ્વામી પારંગતાય નમઃ શ્રી ગૌતમસ્વામી સર્વજ્ઞાય નમ ચોક્ત-વિદઘાતિ સિદ્ધિ, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે૯ ગૌતમાષ્ટકમાદરેણ; દરેક પદની વીશ (૨૦) નવકારવાળી ગણવી. (દિવાળીને પ્રસંગે ફટાકડા ફોડવા નહીં, જ્ઞાનની વિરાધના થાય છે.) શ્રી પાર્શ્વનાથજિન પ્રભાતિયું Jain Education International પાસ શંખેશ્વરા સારકર સેવકા, દેવ કાં એવડી વાર લાગે; કોડી કરજોડી દરબાર આગે ખડા, ઠા રા ચાકુરા માન માગે. ૧ પ્રગટથા પાસજી મેલી પડદો પરો, ઔડ અસુરાાને આપ છોડો; મુજ મહિરાણ/મંજીસમાં પેસીને, અલકના નાથજી બંધ ખોલો. ૨ જગતમાં દેવ જગદીશ! તું જાતો. એમ શું આજ જિનરાજ ઊંઘે; મોટા દાનેશ્વરી તેહને દાીએ, દાન દે જે જગ કાળ મોંઘે. ૩ ભીડ પડી જાદવા જોર લાગી જરા, તત્ક્ષણ ત્રિકમે તુજ સંભાર્યો; પ્રગટી પાતાળથી પલકû તે પ્રભુ, ભક્તજન તેહનો ભય નિવાર્યો. ૪ આદિ અનાદિ અરિત તું એક છે, દીન દયાળ છે કોણ દૂજો? ઉદય રતન કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભય ભંજનો એહ પૂજો. ૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36