Book Title: Jain Sharda and Mahalaxmi Poojan
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ (૨૪) શાળ દાળ સુરહા ધૃત ગોળ, મન વંછિત કpવડ તંબોલ, ઘર સુઘરણી નિર્મળ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત. ૫ ગૌતમ ઉદયો અવિચલ ભાણ; ગૌતમ નામ જપો જગજાણ; મોટા મંદિર મેરુ સમાન, ગૌતમ નામે સફળ વિહાણ. ૬ ઘર મયગલ ઘોડાની જોડ, વારુ પહોંચે વંછિત કોડ, મહિયાળ માને મોટા રાય, જો તૂઠે ગૌતમના પાય. ૭ ગૌતમ પ્રણમ્યા પાતિક ટળે, ઉત્તમ નરની સંગત મળે, ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન. ૮ પુન્યવંત અવઘારો સહુ, ગુરુગૌતમના ગુણ છે બહુ, કહે લાવણ્યસમય કર જોડ, ગૌતમ તૂઠે સંપત્તિ કોડ, ૯ શ્રિી ગૌતમસ્વામીજીસંક્ત સ્તોત્ર શ્રી ઈન્દ્રભૂતિ વસુભૂતિપુત્ર, પૃથ્વીભવં ગૌતમ-ગોત્ર-રત્નમ્. જુવન્તિ દેવા સુર-માનવેન્દ્રા, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે-૧ શ્રી વર્લ્ડમાનાત્ ત્રિપદીમવાણ્ય, મુહૂર્ત-માત્રણ કૃતાનિ યેન; અફગાનિ પૂર્વાહિ ચતુર્દશાપિ, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે-૨ શ્રી વીર-નાથેન-પુરા પ્રણીત, મત્રે મહાનન્દ-સુખાય યસ્ય; ધ્યાયત્ત્વમી સુરિવરાઃ સમગ્રા , સ ગૌતમો યચ્છતુ વાંછિત મે૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36