Book Title: Jain Sharda and Mahalaxmi Poojan
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ (૨૨) શ્રી ગૌતમાષ્ટક) અંગુઠે અમૃત વસે, લબ્ધિતણા ભંડાર; શ્રી ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર. ૧ પ્રભુવચને ત્રિપદી લહી, સૂત્ર રચે તેનીવાર; ચૌદ પૂરવમાં રચે, લોકાલોક વિચાર. ૨ ભગવતી સૂત્રે ઘુર નમી, બંભી લિપિ જયકાર; લોક લોકોત્તર સુખ ભણી, ભાખી લિપિ અઢાર. ૩ વીરપ્રભુ સુખીયા થયા, દીવાળી દિન સાર; અંતરમુર્હત તત્ક્ષણે, સુખીયો સહુ સંસાર. ૪ કેવળજ્ઞાન લહે યદા, શ્રી ગૌતમ ગણઘાર; સુર નર હરખ ઘરી તદા, કરે મહોત્સવ ઉદાર.૫ સુર નર પરષદા આગળ, ભાખે શ્રીકૃતનાણ; નાણથકી જગ જાણીએ, દ્રવ્યાદિક ચૌહાણ. ૬ તે શ્રુતજ્ઞાનને પૂજીએ, દીપ ઘૂપ મનોહાર; વીર આગમ અવિચળ રહો, વરસ એકવીસ હજાર. ૭ શાસન શ્રી પ્રભુ વીરનું, સમજે જે સુવિચાર; ચિદાનંદ સુખ શાશ્વતા, પામે તે નિરધાર. ૮ (પછી બે હાથ જોડી નીચે પ્રમાણે બોલવું.) સર્વમંગલમાંગલ્ય, સવેકલ્યાણકારણ; પ્રઘાનં સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ્. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36