Book Title: Jain Sharda and Mahalaxmi Poojan
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ (૨૧) શ્રી સરસ્વતીદેવીની સ્તુતિ શુક્લાં બ્રહ્મવિચારસાર પરમા-માયાં જગવ્યાપિની, વીણા પુસ્તકારિણી અભયદાં, જાડ્યાંધકારા હામ્; હસ્તે સ્ફાટિકમાલિકાં ચ દર્દી, પદ્માસને સંસ્થિતામ્, વન્દે તાં પરમેશ્વરી ભગવતી, બુદ્ધિપ્રદાં શારદામ્ ૧ યા કુદેન્દુ-તુષાર-હાર-ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા, વીણાવરદંડમંડિતકરા, યા શ્વેતપદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકરપ્રભૂતિભિઃ દેવૈઃ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી, નિઃશેષજાડ્યાપહાર ત્યાર પ્રી સરસ્વતી માતાની આરતી ઉતારથી તે નીચે પ્રમાણે યા શ્રી સરસ્વતી દેવીની આરતી જય જય આરતી દેવી તમારી, આશા પૂરો હે માત અમારી. જય૦૧ વીણા પુસ્તક કર ઘરનારી, અમને આપો બુદ્ઘિ સારી. જયર જ્ઞાન અનંત હૃદય ઘરનારી, તમને વંદે સહુ નરનારી. જય૩ માત સરસ્વતી સ્તુતિ તમારી, કરતાં જગમાં જય જય કારી. જય૦૪ આરતી ઉતાર્યા પછી નીચે પ્રમાણે ગૌતમાષ્ટક' બોલી યાચકોને યથાયોગ્ય દાન આપવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36