Book Title: Jain Sharda and Mahalaxmi Poojan
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
(૧૯)
ત્વદીયચરણાંભોજે, મશ્ચિત્તે રાજહંસવત્; ભવિષ્યતિ કદા માત સરસ્વતિ! વદ સ્ફુટમ IIII શ્વેતાબ્લનિધિચન્દ્રાશ્મ-પ્રસાદસ્થાં ચતુર્ભુજામ્; હંસસ્કન્ધસ્થિતમાં ચંદ્ર-પૂર્વ્યુજ્વલતનુપ્રભામ્ IIII વામદક્ષિણહસ્તાભ્યાં, બિભ્રતીં પદ્મપુસ્તિકામ્; તથેતરાભ્યાં વીણાક્ષ-માલિકાં શ્વેતવાસનીમ્ III ઉગિરન્તી મુખાંભોજા-દેનામક્ષરમાલિકામ્; ધ્યાયેચ્યોપ્રસ્થિતાંદેવી, સજડોડપિ કવિર્ભવેત્ ॥૧૦॥ શારદાસ્તુતિમિમાં હૃદયે નિશ્ચાય. યે સુપ્રભાતસમયે મનુજાઃ સ્મરત્તિ! તેષાં પરિસ્ફુરતિ વિશ્વવિકાશહેતુઃ, સર્જજ્ઞાનદેવલમહો મહિમા નિદ્યાનમ્. ।।૧૧।। યયેપ્સયા સુરવ્યૂસંસ્ક્રુતા મયકા સ્તુતા, તત્તાં પૂરયિતું દેવિ!, પ્રસીદ પરમેશ્વરિ. ૫૧૨॥
શ્રી
અર્થ—અરિહંતના મુખકમળમાં વસનારી, પાપનો નાશ કરનારી અને શ્રુતસાગરના પારને આપનારી સરસ્વતીની હું સ્તુતિ કરું છું. ૧
હે જગતની માતા! લક્ષ્મીબીજના અક્ષરમય, માયાબીજ સહિત અને ત્રણ લોકના ઐશ્વર્યન્ને આપનારી હું તમને નમું છું. ૨
હે વચનને બોલનારી સરસ્વતી દેવી! પરિમિત (થોડા) અક્ષરો વડે તું કહે, કે જેથી હું પોતાના નામની જેમ વાણીમય સર્વ શાસ્ત્રોને જાણું. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36