Book Title: Jain Sharda and Mahalaxmi Poojan
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ (૯) છે, જેઓ અમૃત ભરેલા સુવર્ણના કળશો સૂંઢમાં ઘાસ કરીને અભિષેક કરી રહેલા છે. જેમ અભ્યાસ આગળ વધશે, તેમ આ ઘ્યાન વધારે સ્ક્રૂ થશે અને તેમાં ઉપાસકને અવર્ણનીય આનંદ આવશે. આ ધ્યાન પૂરું થયા પછી નીચેનો શ્લોક બોલી પૂજનની પૂર્ણાહુતિ કરવી આહવાન ન જાનામિ, ન ચ જાનામિ પૂજન વિસજનં ન · જાનામિ, ક્ષમસ્વ પરમેશ્વરિ. - અર્થ :– (હે દેવી! તમારું આવાહન કેમ કરવું, એ હું જાણતો નથી. તમારું પૂજન કેમ કરવું, તે પણ હું જાણતો નથી, અને તમારું વિસર્જન કેમ કરવું, તે પણ હું જાણતો નથી. એટલે કે તેનો મને પૂરો ખ્યાલ નથી, તેથી તમારા આ પૂજનવિધિમાં ઘણી ભૂલો થવા સંભવ છે. તેની હે માતા! મને ક્ષમા આપ, ક્ષમા આપ.) અન્યત્ર વિધિ એવો છે કે પ્રથમ દેવીનું આહ્વાહન વું, પછી તેની સ્થાપના કરવી, પછી તેનું સંનિધિકરણ કરવું અને પછી તેનું પૂજન કરવું. આ રીતે પૂજન થયા પછી તેનું વિસર્જ઼ન કરવું. આને પણ ખેંચોપચાર જ કહેવામાં આવે છે. તેને અનુલક્ષીને આ શ્લોક રચાયેલો છે, પરંતુ તે આ પૂજનમાં પણ બોલી શકાય છે. શ્રી મહાલક્ષ્મી અષ્ટક ૐ નીર નિર્મલ સુગંધ ચંદન અખંડ અર્થાત પુષ્પરું, દીપ ગ્રૂપ નૈવેદ્ય પદ્મ ધૃત શર્કરાયુક્ત લાઠિકં; પૂજા ભવ્ય શિવસુખદાયક દુરિત કલ્મષ ખંડણું, શ્રી મહાલક્ષ્મી મહામાયા પૂજાયાં પ્રતિ ગૃહ્યતાં. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36