Book Title: Jain Sharda and Mahalaxmi Poojan
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ (૧૪) ગોળ ઘાણા શેર ૧. કંકુ સોપારી શેર ૧. શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ચોપડો સાંકડો હોય તો સાત કે પાંચ (શ્રી) કરવા. ત્યારબાદ નીચે સ્વસ્તિક (સાથિયો) કંકુથી કરવો અને સ્વસ્તિક ઉપર અખંડ નાગરવેલનું પાન મૂકવું અને તે ઉપર સોપારી, એલચી, લવીંગ, રૂપાનાણું વગેરે મૂકવું પછી પુષ્પની કુસુમાંજલિ હાથમાં લઈ નીચેનો શ્લોક બોલી ચોપડા ઉપર તે કુસુમાંજલિ ક્ષેપવવી. મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમપ્રભુ ! મંગલ સ્થૂલભદ્રા દ્યા, જૈનો ઘર્મોડસ્તુ મંગલમ્ ૧ાા શ્રી પંચપરમેષ્ઠી મંત્ર સ્તોત્રમ સ્વ:શ્રિયઃ શ્રીમદર્દતઃ, સિદ્ધાઃ સિદ્ધિપુરીપદમ્ | આચાર્યા પંચઘાચાર, વાચકા વાચનાં વરાષ્ટ્ર સાઘવઃ સિદ્ધિસાહાટ્ય, વિતત્વનું નિવેકિનાં .. મંગલાનાં ચ સર્વેષા-માદ્ય ભવતિ મંગલમ્રા અર્યમિત્યક્ષર માયા-બીજં ચ પ્રણવાક્ષ ! એને નાના સ્વરૂપે ચ, ધ્યેય ધ્યાયન્તિ યોગિનઃ મેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36