Book Title: Jain Sharda and Mahalaxmi Poojan
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ (૬) નમસ્તે ગરૂડારૂઢે, કોલાસુરભયંકરિ, સર્વપાપહરે દેવિ, મહાલક્ષ્મી નમોડસ્તુ તે. ૪ સર્વજ્ઞે સર્વવરદે, સર્વદુષ્ટભયંકરિ; સર્વદુઃખહરે દેવિ, મહાલક્ષ્મી નમોડસ્તુ તે. ૫ સિદ્ધિબુદ્ધિપ્રદે દેવિ, ભક્તિમુક્તિપ્રદાયિનિ; મંત્રપૂતે સદા દેવિ, મહાલક્ષ્મી નમોડસ્તુ તે. ૬ પઘાસનસ્થિતે દેવિ, પરબ્રહ્મ સ્વરૂપિણિ; પરમેશિ જગન્માતર્મહાલક્ષ્મી નમોડસ્તુ તે. ૭ શ્વેતામ્બરઘરે દેવિ, નાનાલંકારભૂષિતે; જગત્ સ્થિતે જગન્માતર્મહાલક્ષ્મી નમોડસ્તુ તે. ૮ મહાલક્ષ્યષ્ટકં સ્તોત્ર, ય પઠે, ભક્તિમાક્ષર સર્વસિદ્ધિમવાખોતિ, રાજ્ય પ્રાપ્નોતિ સર્વદા. ૯ એકકાલે પઠેન્નિત્યં, મહાપાપવિનાશન, દ્વિકાલં યઃ પઠેન્નિત્ય, ધનધાન્યસમન્વિતઃ ૧૦ ત્રિકાલ યઃ પઠેન્નિત્ય, મહાશત્રુવિનાશનમ્; મહાલક્ષ્મીર્ભવેન્નિત્યં પ્રસન્ના વરદા શુભા. ૧૧ અર્થ :- હે મન્નમાયા! શ્રી પીઠ પર બેઠેલાં અને દેવતાઓથી પૂજાયેલાં, કરકમલોમાં શંખ, ચક્ર અને ગદાને ઘારણ કરનારાં મહાલક્ષ્મી! આપને નમસ્કાર હો. ૧ ગ0 ઉપર બિરાજેલાં, ક્રોલાસુરને ભય પમાડનારું, તેમ જ સમસ્ત પાપોનો નાશ કરનારી હે દેવી મહાલક્ષ્મી! આને નમસ્કાર હો. ૨ સર્વજ્ઞ, સર્વને વરદાન આપનારાંસર્વ દુષ્ટોને ભય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36