Book Title: Jain Sharda and Mahalaxmi Poojan
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ (૪) તે પછી આપણી જમણી બાજુ આવે એ રીતે અગરબત્તી પ્રગટાવવી અને તે વખતે પણ મનમાં “ૐ શ્રીં નમઃ” એ મંત્ર બોલતાં રહેવું. ત્યાર પછી બે હાથ જોડીને ખૂબ ભાવપૂર્વક નીચે પ્રમાણે ત્રણ નમસ્કાર કરવા છેપરમાત્મને નમઃ ॐ सद्गुरुभ्यो नमः। છે મહાતફચ્ચે નમઃ | ત્યાર પછી બે હાથ જોડી નીચેનો શ્લોક બોલવોઅપવિત્રઃ પવિત્રો વા, સર્વાવસ્થાનતોડપિ વા; યઃ સ્મરેત્ પુંડરીક્ષ, સ બાહ્યાભ્યતરશુચિઃ || (મનુષ્ય અપવિત્ર હોય કે પવિત્ર ય, અથવા કોઈ પણ અવસ્થાને પામેલો હોય પણ એ કમલ જેવા નયનવાળા શ્રી વિષ્ણુ ભગવાનને સ્મરે તો બાહ્ય-અત્યંતર પવિત્ર થાય છે.) ત્યાર પછી નીચેનો શ્લોક બોલીને વંદના કરવીवन्दे प्रद्मकरां प्रसन्नवदनां, सौभाग्यदां भाग्यदाम्, हस्ताभ्यामभयप्रदां मणिग-र्नानाविधैंभूषिताम् । भक्ताभीष्टफलप्रदां हरिहर-ब्रह्मादिभिः सेविताम्, पार्श्वे पंकजशंखपद्मनिधिभि-युक्तां सदा शक्तिभिः॥ (તે પાકરા એટલે હાથમાં કમલને ઘારણા કરનારાં એવા શ્રી લક્ષ્મીજીને હું વંદના કરું છું કે જેઓ પ્રસન્ન મુખમુદ્રાને ધારણા કરનારાં છે, સૌભાગ્ય અને ભાગ્યને આપનારાં છે, હાથો વડે અભયને દેનાચે છે, અનેક પ્રકારના રત્નભૂષણો વડે સુશોભિત છે, ભક્તોને ઇચ્છાનુસાર ફળ આપનારાં છે, હરિ, હર, બ્રહ્મા વગેરે વડે સેવાયેલાં છે તથા જેમની પાસે ઉત્તમ કોટીનાં કમલો, દક્ષિણાવર્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36