Book Title: Jain Satyaprakash 1939 09 SrNo 50
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ { ૨૦ [ વર્ષ ૫ સ્ત્રી ગુમ કરેલી તેને કેસ જોધપુર સુધી જતાં તેમને સાદરીના હક જતા કરવાના ન્યાય થયેા હતે. આથી એ પંડયાએ ખુશામતખારીથી સધમાં ભાગલા પડાવેલા. આ તકને લાભ લઇ વિક્રમના એગણીસમા સૈકાના ઉત્તરાર્ધમાં રાણકપુચ્છના પડયાઓએ મૂર્તિ ભાંયરામાંથી કાઢી દૂર દૂર વેચી. તેમાં તખતગઢમાંથી એક મૂર્તિ પકડાતાં ભોંયરાં સદંતર બંધ કરવામાં આવ્યાં. તેથી તેનાં મુખ કયાં છે તે જતેનેિ લેકે ભૂલી ગયા. શ્રી દેપાક શિલ્પીના વંશના ખીમજી આદિ સેામપરા સાદરીમાં છે, તેમણે અગાઉના સત્રહેલા નકશાએ પણ જુના થવાથી રક્ષેલા નથી તેથી ચાલુ જૌહાર વખતે તે ભોંયરાં જડયાં નથી. એ એમની તીક્ષ્ણ દૃષ્ટિથી થાડાંક વધુ ભોંયરાં શેાધી શક્યા છે. ચાલુ ભોંયરાં ખોલવાના રૂા. ૬૧] નકરે સ. ૧૯૯૦ સુધી લેતા હતા. જરૂર પડે સાદરી સધ અને મુનીમની મરજીથી એ આંકડા વત્તો એ થાય છે. ત્યાંની પેઢી હસ્તક એક જ લાકડામાંથી બનાવેલ ચંદનની ચમરની જોડી જોવા જેવી ચીજ છે. ચમરના વાળ પણ એ અખંડ કાષ્ઠમાંથી બનાવેલ છે. શ્રી રાણકપુરજી એ મેવાડના રાણાઓએ સ્થાપેલું શહેર છે. ત્યાંથી મેવાડની હદ છે મેલ પર ભગા ગામથી શરૂ થાય છે. ત્યાંથી ઉદેપુર જવાતા પહાડના ભયંકર રસ્તા છે જે સાયરા ગેણુદા થઇ ૬૫ મૈલના સાંકડા માર્ગ છે. ત્યાંથી મેટર સર્વીસ ચાલુ થએલી હતી. તેની ચેકીને શરૂઆતમાં રૂા. ૧ લેવાતા અને ચાકાદારને રૂા. ના અપાતા હતા. રાણકપુર ને ધાણેરાવ વિનાના ચેકીદારનાં ભરેલાં નાણાંની પેઢીના સહીસિક્કાવાળી પાવતી મળે છે. આસો માસના મેળા વખતે ચુકવણીનાં શાક-કુટીઆ, કારેલાં, ભીંડા, કહેાળા ને કેરી વગેરે વેચાવા આવે છે. મેળામાં ગાડવાડના શ્રાવકા ઉપરાંત ખીજી વસ્તી પણ ખૂબ ભાવથી આવે છે. સ. ૧૯૯૦માં વૈશાખ માસમાં મુસલમાનેએ મૂર્તિ ખંડિત કરી ત્યારથી મેળા વખતે ખૂબ ચોકસાઈ રહે છે. એક મેણા સિપાઈ કાયમ રાણકપુર અગાઉના ઘણા સમયથી રહે છે. રાત્રે ધર્મશાળામાં રહ્યાં રહ્યાં વ્યાધ્રાદિના ભયંકર અવાજો સાંભળવાના મળે છે. બીજા બે દેરાસરામાં શ્રી તેમનાથજી અને શ્રી પાર્શ્વનાથજીના છે. ઇસ્લામીથી બચવા માટે કેટલાંક જિનાલયની એક બાજુએ નાના પણ દૂરથી દેખાય તેવા મસ્જીદના દેખાવના મિનારા બનાવવામાં આવતા હતા, તેવા મિનારા ત્યાંના મેાટા દહેરાસરમાં પણ મેાજુદ છે. ઉત્તર ભારતમાંના જૈન અને હિંદુ દેરા વિધર્મીઓના ભાગ થઇ પડેલાં તેમાં ફક્ત આ અરવલ્લીમાંના જ સુંદરમ દિશ-આબુ દેલવાડા, કુંભારીઆજી તે આ રાણકપુરજીમાં ખાસ બચી ગયાં છે. આ મંદિરનું મંડાણ એવું અલૌકિક છે કે ૧૪૪૪ સ્થભ હોવા છતાં સ્થંભાનુ જંગલ દેખાતું નથી- જ્યારે દિગંબરાના તીય મૂળબિંદ્રમાં ૫૦૦ ચાંભલા ત્રણુ' મજલામાં થઇને નથી છતાં અવ્યવસ્થિતતાને લીધે થાંભલાનું જંગલ હૈાય તેમ દેખાય છે. કાઇ પણ ચાર થાંભલા વચ્ચેના છેદન બિંદુમાં ઉભા રહી ચેામમ દૃષ્ટિ કરતાં વચ્ચે એક પણુ થાંભલે આવતા નથી. આમ ૪૮૦૦૦ ચોરસ ફૂટ જમીન ઉપરના એક અલૌકિક દેવ વિમાન જેવા આ રાદિરનાં શિલ્પ અને બાંધણી આખા ય ભારત વર્ષામાં ( કદાચ સારા ય વિશ્વમાં) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54