Book Title: Jain Satyaprakash 1939 09 SrNo 50
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૪૦ ] =[ ` ૫ આ કાવ્ય તેમની નૈસર્ગિક કવિત્વશક્તિની છાપ માટે પૂરતું છે. આ કાવ્યમાં ત્રણ અધિકાર છે. ૧ પ્રતાપાધિકાર, ૨ કીëધિકાર, અને ૩ સૌભાગ્યાધિકાર; એમ સ્ત્રગ્ધરાછંદના કુલે ૨૦૭ શ્લોકમાંથી પ્રથમમાં છે, ખીજામાં ૮૯ અને ત્રીજામાં ૪૨ ક્ષેાકેાથી આ કાવ્યને પૂર્ણ કર્યુ છે. પ્રત્યેક અધિકારના પ્રત્યેક પદ્યમાં તે તે અધિકારના પ્રતાપ, કીર્તિ અને સાભાગ્ય શબ્દના ઉલ્લેખ પર્યાય શબ્દોથી પણ કર્યાં છે. આ કાવ્યની આ એક વિશિષ્ટતા ગણાય. પ્રત્યેક પદ્ય એક એક કલ્પનાનું કાહીર રત્ન છે, એમ કહેવું અતિશયાક્તિભર્યું નથી. ભિન્ન ભિન્ન કલ્પનાવગાહી રત્નાનો અનેલે આ પ્રશ ંસાત્મક કાવ્યરૂપ હાર શ્રી વિજયસેનસિરના યશઃશરીર પર ચઢાવી તેમની કીર્તિને અમર કરે છે. અન્તે ત્રિ જ પેાતાના આ કાવ્યની યથાર્થતાના સ્પષ્ટતાભર્યાં ઉલ્લેખ કરે છે:-- नानाश्लेषोक्तियुक्तिप्रकरमकर भूभृरिभावाभिधायिस्फारालङ्कारकाव्य व्रजजलजयुता प्रौढपुण्यप्रवाहा । सिञ्चन्ती गोविलासैर्भुवनवनमिदं 'कीर्तिकल्लोलिनी 'यं धामल्लीलामरालैर्भवतु सुगहना गाद्यमानाऽचिरश्रीः ॥ આ ગ્રંથનું સશોધન તેમના સમકાલીન પડિત શ્રી લાભવિજયજીએ ક્યું છે. આ ઉપરાંત લગભગ તેમની બધીય કૃતિ શ્રી લાવિજય પડિતે તપાસ્યાના કેટલાક ઉલ્લેખો મળે છે. નીચે આપેલી જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસમાંથી કેટલીક માહિતી ઉપયેાગી છે તે વાચકા સમક્ષ રજૂ કરું છું. કેટલીક ઐતિહાસિક સામગ્રી જૈન સાહિત્યના સક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૫૮૩— ધ સાગરે-૧૬૬૯ માં જંબૂદ્બીપ પ્રાપ્તિ પર વૃત્તિ રચી. આ છેલ્લી વૃત્તિની એક પ્રશસ્તિ ( વે. ન. ૧૪૫૯ )માં એમ જણાવ્યુ` છે કે તે ત. હીરવિજયસૂરિએ દિવાળીને દિને રચી અને તેમાં કલ્પકિરણાવલીાર ધર્માંસાગર ઉ. અને વાનર ઋષિ (વિજયવિમલ ) એ સહાય આપી. તેમજ તેનું સંશાધન પાટણમાં ત. વિજયસેનસૂરિ, કલ્યાણવિજય ગણી, કલ્યાણુકુશળ અને લબ્ધિસાગરે કર્યું હતું. તેની આ પ્રશસ્તિ હેમવિજયે રચી. પૃ. ૫૮૫. મુનિ સુંદરસૂરરાજ્યમાં થયેલા લક્ષ્મીભદ્રની શાખામાં શુભવમલ અમર વિજય—કમલવિજયના શિ. હેમવિજય એક સારા કવિ અને ગ્રંથકાર હતા. તેમણે સ. ૧૬૩૨ માં પાર્શ્વનાથચરત્ર, ( પ્ર. મેનલાલજી હૈ. ગ્રંથમાળા ન. ૧) સ. ૧૬૫૬ માં ખંભાતમાં ઋષભશતક જેને લાભવિજયગણિએ સ’શાખ્યું. (કાથ. ૧૮૯૧, ૯૫ રીપોર્ટ) અને સ. ૧૯૫૭ માં અમદાવાદમાં દશતર’ગમાં ૨૫૮ કથાવાળા કથારત્નાકર ( કાં. વડા ) રચ્યાં. તેમના ખીજા ગ્રંથા અન્યાકિતમુકતામહોદધિ, કાર્તિ કલ્લોલિની ( વિજયસેનસૂરિની પ્રશંસા રૂપે) સુક્તરત્નાવાલિ, સભાવશતક, ચતુવિ શતિ સ્તુતિ, સ્તુતિ ત્રિદશતરંગિણી, કસ્તુરી પ્રકર, વિજય સ્તુતિ, અને સેકડા સ્તાત્રા છે. અને તે ઉપરાંત મહાકાવ્ય તરીકે વિજયપ્રશસ્તિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54