________________
Shri Mahavir Jain Aradhana Kendra
તત્રી સ્થાનથી
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમું વર્ષ
ઋણ સ્વીહાર આ અંક સાથે, ‘શ્રી જૈન સત્ય પ્રકાશ'નું પાંચમું વર્ષ શરૂ થાય છે.
ગયા ચાર વષૅ દરમ્યાન સમિતિ જે કઇ કાર્ય કરી શકી છે તે પૂજ્યપાદ સાધુમહારાજો તથા સમાજના આગેવાન સગૃહસ્થાના સહકારને જ આભારી છે. પૂજ્યપાદ સાધુમહારાજોએ વખતોવખત લેખ સામગ્રી માકલીને તેમ જ સમિતિ માટે શકય ઉપદેશ આપીને સહકાર આપ્યા છે, અને સમાજના આગેવાન સગૃહસ્થાએ સમિતિને જોઈતી આર્થિક સહાયતા આપીને સહકાર આપ્યા છે. આ સિવાય ખીજા બીજા વિદ્વાન લેખકાએ પણ માસિકને સમૃદ્ધ બનાવવામાં સહકાર આપ્યા છે જ. આ બધાના અમે ખરા ક્લિથી આભાર માનીએ છીએ. અને ભવિષ્યમાં પણુ એવાને એવા સહકાર આપતા રહેવાની પ્રાના કરીએ છીએ.
ચેાથ વતા કાનુ. અલાકન
ગયા—ચેાથા–વર્ષ દરમ્યાન શ્રી જૈન સત્ય પ્રકાશે ' જૈન ઇતિહાસ, પુરાતત્ત્વ, સાહિત્ય કૈ કળાવિષયક જે કંઈ સાહિત્ય સમાજની સેવામાં રજી કર્યુ છે તે ઉપરાંત ખાસ નોંધવા લાયક એ આના એવી છે કે જેનો ઉલ્લેખ અહીં કરવા જોઇએઃ (૧) શ્રી પર્યુષણ પ વિશેષાંક અને (૨) શ્રી ગેાપાળદાસ પટેલે બહાર પાડેલ ‘શ્રીભગવતીસાર ’ અંગે ઉપસ્થિત થયેલી માંસાહારની ચર્ચા.
-
શ્રી પર્યુષણુ પર્વ વિશેષાંક જે જે વિદ્રાનાએ જોયા છે. તેમણે એની મુક્ત ક પ્રશંસા કરી છે. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછીના એક હજાર વર્ષ દરમ્યાન આપણે કેવા કેવા પ્રસંગામાંથી પસાર થયા છીએ, એ કાળ આપણા માટે કેટલા ગૌરવભર્યાં કાળ હતા અને એ કાળમાં રાજાઓમાં જૈનધમની કેટલી પ્રબળ ભાવના હતી વગેરે બાબતા પ્રમાણ સાથે એ વિશેષાંકમાં રજુ કરવામાં આવી છે. વિશેષ અતિશયાક્તિ વગર એમ કહી શકાય કે એ એક હજાર વર્ષના જૈન ઇતિહાસના અ`કાડા મેળવવા પ્રયત્ન કરનાર માટે એ વિશેષાંક એક વિગતવાર અનુક્રમણિકાની ગરજ સારે તેવા છે.
આ વિશેષાંક સાથે ભગવાન મહાવીરસ્વામીનું, જે પરમ ધ્યાનસ્થ મુદ્રાના સાક્ષાત્ કરાવતું ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે તે પણ એક વિશેષતા ગણી શકાય. અત્યાર અગાઉ આવું સુંદર ચિત્ર જોવા કે જાણાવામાં આવ્યું નથી. છેલ્લા કેટલાક વખતથી ભગવાન મહાવીરસ્વામીના એક સુંદર ચિત્રની જે ખામી જણાતી હતી તે કેટલેક અંશે આથી દૂર થઈ ગણાય.
આ વિશેષાંક જેમ એક હજાર વર્ષોંના જૈન ઈતિહાસની સામગ્રી રજી કરવામાં કાળે આપ્યા છે તેના કરતાં પણ વિશેષ હની વાત તો એ છે કે એ વિશેષાંકે પૂરવાર
For Private And Personal Use Only