Book Title: Jain Satyaprakash 1939 09 SrNo 50
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ — વર્ષ ૫ પાલીતાણા પી ૩૦ આણંદજી કલ્યાણજી ભંડાર ૩૫ જ્ઞાનભંડાર ૩૧ કપુરવિજયજી ભંડાર લીંબણ ૩૨ વીરબાઈ પાઠશાળા ૩૬ જ્ઞાન ભંડાર ૩૩ મેટીટાલી ભંડાર શાડા ઘોલેરા ૩૪ જ્ઞાન ભંડાર ૩૭ જ્ઞાન ભંડાર પ્રથમના લેખમાં ૧૦૪ ભંડારનાં નામોને નિર્લેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજાં ૩૭ નામો અહીં રજુ કરવામાં આવે છે. ચાલીશ ગામમાં પુસ્તકો ઉપલબ્ધ થઈ શકે છે તે પણ બતાવવામાં આવ્યું છે. એટલે આજે જેન વેતામ્બર મૂર્તિપૂજક સામજ પાસે લગભગ બસો જ્ઞાનમંદિરે વ્યવસ્થિત દેખાય છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સિવાયના દિગંબરીય કે સ્થાનકવાસી વગેરેના અનેક ભંડાર છે. આપણાં જ્ઞાનમંદિર ઉપરાંત અનેક જૈનેતર જ્ઞાન ભંડારે પણ એવા છે કે જેમાંથી આપણું ગ્રંથ ઉપલબ્ધ થઈ શકે છે અને તે સંશોધિત થયે તે સંસ્થાઓ દ્વારા કેટલાક પ્રકાશિત પણ થયા છે. તેમાંના મુખ્ય ભંડારા નીચે પ્રમાણે છે. કલકત્તા યુરોપમાં સંસ્કૃત કોલેજ ઇંગ્લેડ સંસ્કૃત કેલેજ બેડલીની લાયબ્રેરી પુના ભાંડારકર ઈન્સ્ટીટયુટ ઈટાલા માચાર ફલોરેન્સ ઓરીએન્ટલ લાયબ્રેરી ખરેડા ઓરીએન્ટલ ઈન્સ્ટીટયુટ ઓકસફર્ડ યુનીવરસીટી બીકાનેર જરમની ગવર્નમેન્ટ લાયબ્રેરી લીપઝીક યુનીવર્સીટી ભારાનાં સૂચિ પડ્યા જૈન સમાજને જાણે ભંડારની બહુ ઉપયોગિતા જ ન હોય તેમ તે તે ભંડારોનાં સચિપત્રો પ્રકાશિત કરવામાં ઘણી ઉદાસીનતા દેખાય છે. આપણું સમાજ તરફથી જૈન ગ્રંથાવળી, લીંબડીનું લીસ્ટ, સુરતનું લીસ્ટ વગેરે સિવાય બીજા લીસ્ટ છપાયાં નથી. જેસલમેર અને પાટણનાં લીસ્ટો ગાયકવાડ સીરીઝમાં છપાયાં છે. પુનાના ભંડારના ગ્રંથનું લીસ્ટ તે જ સંસ્થાએ છપાવ્યું છે. જેતરની સેવાઓ ફાર્બસ સભા હસ્તકનું લીસ્ટ છપાયું છે. ગુજરાત વનોક્યુલર સભાએ પણ લીસ્ટ છપાવ્યું છે તે ઉપરાંત અનેક પાશ્ચાત્ય બનારસ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54