________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમણે અણુ તપના અપૂર્વ પ્રભાવથી સ્વ--પરનું કલ્યાણ સાધ્યુ
લેખક
મહર્ષિ નાગકેતુ
મુનિરાજશ્રી સુશીલવિજયજી
જે બાલ-તપસ્વિનુ નામ સ્મરી આપે પર્યુષણમાં પાવન થઈએ છીએ
[૧] નાગકેતુના પૂર્વ પશ્ચિય
વણિક માતાપિતાને લાડકવાયે! સુનન્દ હજુ પાંચ વર્ષનાય થયે। નહતા, એના દુધિયા દાંત હજી દૂર થયા ન હતા, બાળસુલભ માલીશતા હજી જેમની તેમ હતી, માતા-પિતાના લાડકોડ પૂરા થયા ન હતા એટલામાં તે એની માતાની મનની અભિલાબાએ મનમાં જ સમાઈ ગ. આધિ વ્યાધિ-ઉપાધિ રૂપી મહા વિષધરાએ તેણીને ચારે તરફથી ઘેરી લીધી. ઔષધ અને મત્ર તંત્રના કોઈ ઉપાયા કામ ન લાગ્યા અને અલ્પ સમયમાં જ તે યમધામમાં પહેોંચી ગઈ.
[ પૃષ્ઠ ૩૨માનું અનુસંધાન ]
‘જીવ્યાથી જોયુ... ભલુ” એ કહેવત અનુસાર જોવુજ જરૂરી છે. બધાવનારના વારસોએ પ્રતાપસિંહની જેમ લીધેલી પ્રતિજ્ઞા પાળી છે તે વારસા પરના વિશ્વાસનું ને ધર્મ ભાવનાનું શુદ્ધ ભાન કરાવે છે. હાલના છોદ્ધારમાં મકરાણાના પત્થરો મેટા પ્રમાણમાં વપરાય છે તેથી તેની સુંદરતામાં મૂળ કારીગરીને ભળતી કારીગરી કરવામાં આવતાં વધારા થશે જ, ઋદ્ધિાર માટે પ્રસિદ્ધ ઇજનેર મેટલીને ખેલાવેલા તે તેની સલાહ કામમાં આવશે.
રાજ્ય તરફથી કાઈ પણ પ્રકારના યાત્રા ટેક્ષ લેવાતે નથી, વેપારી રીતે માત્ર લઈ આવનાર પાસેથી માલની જકાત લેવાય છે. માટે માલ લઈ વેચવા સાથે જોવા જનારે નવી જકાત આપવા તૈયાર રહેવુ પડે છે. રાણકપુરજીમાં એક પણ બીજું ઘર કે બજાર નથી તેથી ત્યાં જનારે જોઇતી ચીજ સાદરીથી લઇ જવી જરૂરી છે, એક મોદી રહે છે પણ તેની પાસે ખૂટતા માલ લેવેજ હિતાવહ છે.
એ જિનાલયેથી બેએક મેલ પર જોધપુર દરબારના નાતેા બાગ છે. ત્યાં નારીએર જેવડી (રસની નિહ) સાકરીઆ કેરીઓ ખૂબ થાય છે. રસની કેરી મેવાડમાંથી નાની નાની આવે છે. ખેડુત પ્રજા ચેાધરી જાટ માળી શાકભાજી પણ વાવી ઉછેરી વેચે છે. સાદરીમાં આવેલ વરાહુનું જૈનેતરમંદિર જેમાં દશવર્ષ પહેલાં જૈન મૂર્તિ હતી તે જૈનેવુ જ હતું પણ કાળ પ્રભાવે રાજ્યની અંધાધુંધીને લાભ લઈ જૈનેતર બની ગયું છે. હવે તે જે હયાત છે તેને જ યાગ્ય રીતે રક્ષવું જરૂરી છે, મુબઈ લાઈન પર કે ઉદેપુર નજીક મુસાફરી કરનાર દરેક મનુષ્યને આ મંદિર ખરેખર પ્રેક્ષણીય છે, તેમાંય જૈન ભાઈએને માટે તેા બમણા લાભના યાગ છે. કેશરી, આખુ કે શિરાહીની પંચતીથી નજીક ની આ પંચતીથીમાં આ મુખ્ય તીર્થં છે. સમય મળે તે જરૂર યાત્રા કરવી. નિલનીગુક્ષ્મ વિમાન આ મનુષ્ય દેહે જોવું હેાય તે ગમે ત્યાંથી સમય બચાવીને પણ આ મંદિરનાં દર્શન કરેા જ કરે !
For Private And Personal Use Only