________________
પ્રસ્તાવના પ્રિય વાચકવૃંદ!
આજે “જેન રાસમાળા ભાગ ત્રીજો' નામનું જૈન ધર્મને લગતું આ રાસ પુસ્તક પ્રગટ થાય છે. આ પહેલાના બે ભાગે જેઓએ વાંચ્યા હશે તેઓને કચ્છ પ્રદેશના રાસ શોખીન મુનિઓની કવિત્વશક્તિ, રાસ યોજના, તેણુ બુદ્ધિમત્તા અને વિદ્વત્તાની પ્રતીતિ થઈ હશે; એટલી જ પ્રતીતિ પ્રસ્તુત રાસની ભાવવાહી યેજના જનાર મુનિશ્રી રામચંદ્રજી મ.ની રચના વિષે થશે એમાં અમને શંકા નથી. અમારે કહેવું જોઈએ કે પ્રસ્તુત રાસમાળાના બંને રાસની રચના અનુપમ, સુંદર અને ભાવવાહી ભાવનાઓથી ભરપુર છે તેમજ સાદા વા, સાદી ટાળો અને સૌ કોઈને કંઠસ્થ થઈ શકે તેવા દેહરાઓથી બનાવેલ છે.
જૈન સમાજમાં અને તેમાંયે સ્થાનકવાસી જૈન સમાજમાં-કે જે સમાજમાં બપરના વ્યાખ્યાન વખતે “રાસ’ વાંચવાની ખૂબ જ પ્રથા છે તે સમાજમાં સ્થા. જૈન વિદ્વાનોના બનાવેલા રાસો સમાજમાં ઉપલબ્ધ નથી એ એક આશ્ચર્યની વાત છે. વળી વિશેષ આશ્ચર્યની વાત તે એ છે કે જે મૂર્તિપૂજક સમાજમાં રાસ વાંચવાને રિવાજ સ્થાનકવાસી સમાજ જેટલે પ્રચલિત નથી તે સમાજમાં મોટી સંખ્યામાં રાસે પ્રગટે, અને તેને લાભ સ્થા. જૈન સમાજ ધ્યે એ આપણું સમાજની એક મેટી ઉણપ ગણાય. જે રાસ મૂર્તિપૂજક સમાજ બનાવે અને જેમાં સ્વાભાવિક રીતે જ સમાજને મૂર્તિપૂજાને પંથે લઈ જનારી વસ્તુઓ જ પીરસાય, તે રાસેના આધારે બૃહદ્. સ્થાનકવાસી સમાજ પિતાનું બેપરના વ્યાખ્યાનનું નાવ હંકારે એ તે ખરેખર ખેદજનક બીના છે.
આ મોંટી અને હમેશની ત્રુટી દૂર કરવા મુનિશ્રી રામચંદ્રજીએ અને અન્ય કચ્છી મુનિઓએ છેલ્લા કેટલાક વર્ષોથી રાસ-પેજના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com