________________
૧
સં. ૧૯૮૯ ની સાલમાં મહારાજશ્રી માણુકચ'સ્વામીના પગમાં કાંડાકરા ગામે ભયંકર જામરાના વ્યાધિ થયા. આ વખતે તપસ્વી શ્રીકૃષ્ણુજીસ્વામી, મહારાજ શ્રીરામચંદ્રજીરવામી તેમજ આજી ખેમકુંવરબાઈ એ અનન્ય ભાવે તેમની સેવા બજાવી હતી. આ વખતે પૂજ્યશ્રી નાગચંદ્રજીસ્વામીને રત્નચંદ્ર મુનિ તથા છેોટાલાલજી મુનિને સાથે લઈ સાધુ સંમેલન પ્રસ ંગે અજમેર જવું પડ્યું. ગામ શ્રી કાંડાકાના ગ્રાસીઆ પ્રેમસબના દેશી ઉપચારાથી જામસને વ્યાધિ તા શાંત થયા, પરંતુ તેના વિકાર આખા શરીરમાં પ્રસરી ગયા અને શરીરમાં સેઝ રહેવા લાગ્યા. રામચંદ્રજી મહારાજ અદીનભાવે સાવપૂર્વક તેમની સેવાના અલભ્ય લાભ લેતા થકા તેમની અનુકૂળતાએ શેાના થોડા વિહાર કરવા લાગ્યા. આ વખતે તેમની સેવા ઉપરાંત નિવૃત્તિને સમય મેળવી દાન અને અટલ શ્રદ્ધા ઉપર લક્ષિતાંગ કુમરના રાસ રામચંદ્રજી મહાસજે પ્રથમ પ્રયાસ રૂપે બનાવ્યા.
સ. ૧૯૯૨ ની સાલમાં પૂજ્યશ્રી નાગચંદ્રજીસ્વામીને માંડવી શહેરમાં પૂજ્ય પછીના મહાત્સવ થઇ રહ્યા પછી માણુચદ્રજી મહારાજ વિહાર કરી અનુક્રમે અબડાશા પ્રાંતમાં શ્રી ભાજાય ગામે પધાર્યાં, ત્યાં મૂળ દરદે વિશેષ જોર કર્યું અને શરીરમાં સો વધ્યા. જેથી ભાજાયના શ્રીસંઘે તેમની સેવાના લાભ લેવા માટે ત્યાં રહેવાની અતિ આગ્રહપૂક વિન ંતિ કરવાથી ત્યાં શકાયા અને ચાતુર્માસ પણ ત્યાંજ કર્યું. ખૂબ ઉપચારો કરવા છતાં વ્યાપ્તિ અસાધ્ય થઈ જવાથી કાઈ ઉપાય લાગુ ન પડયા. ઈંટ સ. ૧૯૯૩ ના મહા વદી ૧ ના રાજે સમાધિભાવે કાળધર્મ પામ્યા. આ પ્રસંગગ્યી રામચંદ્રજીસ્વામીના હૃશ્યમાં અસહ્ય આાત થયા. તેમજ શ્રીસ ંધને પણુ અતિ ખેદ થયા. આ વખતે પૂજ્યશ્રી નાગચંદ્રજીસ્વામી વાંકી તરફ હતા. તેમને સમાચાર મળતાં ઉતાવળા વિહાર કરી ભેાામ પધાર્યા. ત્યાર પછી રામચંદ્રજી મહારાજ પૂજ્યશ્રીજી સાથે વિચરવા લાગ્યા.
,
માણુકચંદ્રજી મહારાજે પેાતાની હૈયાતીમાં રામચંદ્રજી મહારાજને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com