Book Title: Jain Lagna Vidhi Author(s): Ramanlal C Shah Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra પશ્ચિમ www.kobatirth.org લગ્નમંડપ વેદી તથા ચોરી-મંડપની આકૃતિ તથા તેમાં બેસવાની અને સામગ્રી રાખવાની વ્યવસ્થા. (વરકન્યા ઉત્તર દિશા સન્મુખ અને વિધિકાર પૂર્વ દિશા સન્મુખ બેસે.) ઉત્તર 2 |૧૧||૧૦ ૧૭ ૧ દક્ષિણ પ (૧૨) 5 (૧૩) ૧૮ | ૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ૪ ૩ (૧) વર (૨) કન્યા (૩) કન્યાની માતા (૪) કન્યાના પિતા (૫) વરની માતા (૬) વરના પિતા (૭) વિધિકાર (૮) વિધિકારના સહાયક (૯) સિદ્ધચક્ર યંત્ર (અથવા દર્શનીય જિનપ્રતિમા અથવા જિનેશ્વર ભગવાનનો ફોટો ) (૧૦) શાસ્ત્રગ્રંથ (જિનવાણી) (૧૧) અષ્ટમંગલની પાટલી (૧૨) દીપક (૧૩) કળશ (૧૪) પુજાપો-અર્ધ્ય માટેની સામગ્રી (૧૫) અર્ધ્ય માટે વધુ સામગ્રી (૧૭) અર્ધ્ય ચડાવવા માટે થાળ (૧૭) અને (૧૮) વર અને કન્યાની અર્ધ્યસામગ્રી માટે થાળ. (આ વ્યવસ્થામાં સ્થળ અને સમયની અનુકૂળતા પ્રમાણે ફે૨ફા૨ ક૨વો.) પૂર્વPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49