________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોએ ત્રણ નવકાર ગણી સાથે બોલવું :
સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્ |
લગ્નવિધિ સમાપ્ત
| (વરવધૂએ માતાપિતા તથા વડીલોને પગે લાગીને આશીર્વાદ મેળવવા. સમયની અનુકૂળતા હોય, ઘોંઘાટ ન હોય તથા ગૌરવ જળવાય અને આશાતના ન થાય એવું વાતાવરણ હોય તો લગ્નમંડપમાં અથવા ઘરે આવ્યા પછી પ્રસન્નચિત્તે આરતી, મંગળદીવો, શાન્તિ પાઠ અને ચૈત્યવંદનમાંથી જે શક્ય હોય તે કરવાં.).
33
For Private and Personal Use Only