Book Title: Jain Lagna Vidhi
Author(s): Ramanlal C Shah
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંગસંચાલેહિ, સુહુમહિ ખેલસંચાલેહિ, સુહુમહિ દિઠ્ઠિ સંચાલેહિં, એવભાઈએહિ, આગારેહિ અભગ્ગો અવિરાહિઓ, હુ% મે કાઉસગ્ગો, જાવ અરિહંતાણ, ભગવંતાણું, નમુક્કારેણ ન પારેમિ, તાવકાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ, વોસિરામિ. (પછી એક નવકારનો કાઉસગ્ગ કરવો અને થોય સાંભળીને પારવો.) થોય નમોડીંત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ | સિદ્ધાચલ પંડણ, ઋષભ નિણંદ દયાળ, મરુદેવાનંદન, વંદન કરું ત્રણ કાળ; એ તીરથ જાણી પૂર્વ નવાણું વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49