Book Title: Jain Lagna Vidhi
Author(s): Ramanlal C Shah
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ૐ ઋષભ - અજિત - સંભવ - અભિનંદન - સુમતિ - પદ્મપ્રભ - સુપાર્શ્વ – ચંદ્રપ્રભ - સુવિધિ - શીતલ - શ્રેયાંસ - વાસુપૂજ્ય – વિમલ - અનંત - ધર્મ - શાંતિ - કુંથુ - અર - મલ્લિ – મુનિસુવ્રત - નમિ – નેમિ – પાર્શ્વ - વદ્ધમાનાન્તા જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવન્તુ સ્વાહા. ૐ મુનયો મુનિપ્રવરા રિયુવિજય - દુર્મિક્ષ – કાત્તાપુ દુર્ગમાર્ગેષ રક્ષતુ વો નિત્ય સ્વાહા. ૐ હ્રીં શ્રીં ધૃતિ મતિ કીર્તિ કાન્તિ બુદ્ધિ લક્ષ્મી મેઘા વિદ્યા સાધન પ્રવેશ નિવેશનેષુ સુગૃહીતનામાનો જયન્ત તે જિનેન્દ્રાઃ ઉઠે રોહિણી પ્રજ્ઞપ્તિ વજશૃંખલા વજાંકુશી અપ્રતિચક્રા પુરુષદત્તા કાલી – મહાકાલી - ગૌરી - ગાંધારી - સર્વાસામાવાલા - માનવી વૈરોયા - અચ્છુપ્તા માનસી મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રજુ વો નિત્ય સ્વાહા. 37 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49