Book Title: Jain Lagna Vidhi
Author(s): Ramanlal C Shah
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૈત્યવંદન કરી ઇચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ મત્યએણ વંદામિ. ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ મયૂએણ વંદામિ ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ મયૂએણ વંદામિ. (પછી ડાબો ઢીંચણ ઊંચો કરી) સકલ કુશલવલ્લી - પુષ્પરાવર્નમેઘો, દુરિત તિમિર ભાનુ કલ્પવૃક્ષોપમાનઃ ભવજલનિધિપોતઃ સર્વસંપત્તિો તુ; સ ભવતુ સતત વ: શ્રેયસે શાંતિનાથ, શ્રેયસે પાર્શ્વનાથ: શ્રી શત્રુંજય સિદ્ધ ક્ષેત્ર, દીઠ દુર્ગતિ વારે ; ભાવ ધરીને જે ચડે, તેને ભવજલ પાર ઉતારે. વા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49