Book Title: Jain Lagna Vidhi
Author(s): Ramanlal C Shah
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોથો ફેરો
સાત પ્રતિજ્ઞા લીધા પછી કન્યાને વરની ડાબી બાજુ બેસાડવી. વરકન્યા ઉપર સૌ પુષ્પવૃષ્ટિ કરે. મંગલધ્વનિ તરીકે ઘંટનાદ કરવો. ત્યાર પછી વરકન્યા ઊભાં થઈ એકબીજાને વરમાળા પહેરાવે. વિધિકાર બંનેને લાંબી નાડાછડીની માળા પહેરાવે. હવે કન્યા વધૂ બને છે. વરને આગળ અને કન્યાને પાછળ રાખી નીચે પ્રમાણે બોલી વિધિકારે વરકન્યાને ચોથો છેલ્લો ફેરો ફેરવવો.
ૐ અર્હમ્ | સહજોડસ્તિ, સ્વભાવોડસ્તિ, સંબંધોડસ્તિ, પ્રતિબદ્ધોડસ્તિ, તદસ્તિ સાંસારિક સંબંધ ! અહમ્ 8
સજ્જાતિઃ સદગૃહસ્થતં પારિવ્રાજ્ય સુરેન્દ્રના / સામ્રાજ્ય પરમાઈન્ચે નિર્વાણું ચેતિ સપ્તકમ્ //
29
For Private and Personal Use Only

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49