Book Title: Jain Lagna Vidhi
Author(s): Ramanlal C Shah
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) અમે બંને બંનેનાં કુટુંબના વડીલો અને સગાંસંબંધીઓ પ્રત્યે વિનય, આદરસત્કાર અને પ્રેમભાવપૂર્વક રહીશું ..... ૐ અર્હમ્ (૯) અમે બંને જીવનવ્યવહારમાં સમાન સ્થાન અને અધિકાર ધરાવીશું તથા પ્રેમભાવથી અને પરસ્પર સહકારથી અમારા ગૃહસ્થજીવનના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશું .... ૐ અર્હમ્ (૭) ધર્મ, અર્થ અને કામ એ ગૃહસ્થજીવનના ત્રણે પુરુષાર્થનું અમે અંતરના ઉમળકાથી વિશુદ્ધ ભાવે પાલન કરીને ગૃહસ્થાશ્રમને દીપાવશું..... ૩૪ અહમ્ ૐ સહનાવવતુ, સહનૌભુનકતું, સહવીર્ય કરવાવહૈ | તેજસ્વિનાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ | "'"999999999 9 99999999 * .OfકI-File જો 28 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49