Book Title: Jain Lagna Vidhi
Author(s): Ramanlal C Shah
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંગળફેરા વિધિકાર નીચે પ્રમાણે કહે: ૐ અર્હમ્ | અનાદિ વિશ્વ | અનાદિરાત્મા ! અનાદિ કાલઃ | અનાદિ કર્મ | અનાદિ સંબંધઃ / અહમ્ ૐ || ત્યાર પછી વિધિકારે કન્યા આગળ રહે અને વર પાછળ રહે એ રીતે, તેમના હાથમાં પુષ્પાંજલિ માટે થાળ રાખીને, વેદી-દીપકની ત્રણ પ્રદક્ષિણા કરાવવી. દરેક ફેરે વિધિકારે નીચેનો શ્લોક બોલવો. વરકન્યા “ૐ અર્હમ્” બોલી પુષ્પાંજલિ ચડાવે. શ્લોક : સજાતિઃ સદ્દગૃહસ્થત્વે પારિવ્રાજ્ય સુરેન્દ્રતા / સામ્રાજ્ય પરમાન્ય નિર્વાણું ચેતિ સપ્તકમ્ // આ ત્રણ ફેરા પછી વરકન્યા સ્વ-સ્થાને આવી ઊભાં રહી સાત પ્રતિજ્ઞા બોલે. [નોંધ: જે જ્ઞાતિમાં (૩+૧) ફેરાને બદલે (૧+૧) ફેરાનો રિવાજ હોય તેઓએ આ ત્રણને બદલે છ ફેરા રાખવા.] 26 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49