Book Title: Jain Lagna Vidhi
Author(s): Ramanlal C Shah
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાર પછી વિધિકાર નીચે પ્રમાણે બોલે : ૐ અર્હમ્ આત્માસિ, જીવોડસિ, સમકાલોસિ, સમચિત્તોડસિ, સમકર્મોડસિ, સમશ્રેયોડસિ, સમદેહોસિ સમસ્નેહડસિ, સમ પ્રમોદોડસિ, સમ ગમોડસિ, સમવિહરોડસિ, સમ મોક્ષો સિ, તદેહિ એકત્વ ઇદાનીયા અહમ્ | ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ૐ હ્વીં સ્વી હું સઃ સ્વાહા | કન્યાનાં માતાપિતાએ જોડેલા હાથ ઉપર કળશથી સહેજ જળધારા કરવી. નીચે થાળ રાખવો. ત્યાર પછી વિધિકાર ઉચ્ચ સ્વરે નવકારમંત્ર બોલીને કરમોચન (હાથ છોડી દેવા) કરાવે. 24 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49