Book Title: Jain Lagna Vidhi
Author(s): Ramanlal C Shah
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - -- : (સપ્તપદી - સાત પ્રતિજ્ઞા S heet: TET ની (વરકન્યા વારાફરતી બોલે) શ્રી જિનેશ્વર ભગવાન, શ્રી ગણધર ભગવંત, શ્રી સિદ્ધચક્ર, શ્રી શ્રુતશાસ્ત્ર અને અગ્નિ-દીપજ્યોતિની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું. (વરકન્યા સાથે બોલે) (આ સાત પ્રતિજ્ઞા તેઓને લખીને આપવી.) (૧) અમે બંને એકબીજાને મન, વચન અને કાયાથી સંપૂર્ણપણે વફાદાર રહીશું ..... ૐ અર્હમ્ (૨) અમે બંને એકબીજાનાં પરિવાર સાથે એકરૂપ થઈને રહીશું ..... ૐ અર્હમ્ (૩) અમે બંને એકબીજાના પૂરક અને સહાયક બનીને રહીશું ... ૐ અર્હમ્ (૪) સુખમાં કે દુ:ખમાં અમે એકબીજાની સાથે જ રહીશું.” ૐ અર્હમ્ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49