Book Title: Jain Lagna Vidhi
Author(s): Ramanlal C Shah
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વરનાં માતાપિતા, નવકાર મંત્ર બોલીને નીચે પ્રમાણે કહે : જંબુદ્વીપમાં, ભરતક્ષેત્રમાં, | રાજ્યમાં (દેશમાં) નગરીમાં, વિ.સં. _ ની સાલમાં, – માસમાં, પક્ષમાં _*ને _વારના રોજ જિનેશ્વર ભગવાન અને મહાજનની સાક્ષીએ અમે. _ નિવાસી, હાલ_ માં રહેતા, શ્રી જ્ઞાતિના શ્રી _ — –અને શ્રીમતી – આપની સુપુત્રી ચિ. . ને અમારા સુપુત્ર _ નાં શુભ લગ્ન માટે સ્વીકારીએ છીએ. અઈમુ. _* તિથિ | તારીખ લખવી. ચિ. (વરકન્યાનાં માતાપિતાને બદલે એમના વતી વિધિકાર પણ આ બોલી શકે. તે માટે એમાં યથોચિત શાબ્દિક ફેરફારો કરી લેવા.) 21 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49