Book Title: Jain Lagna Vidhi
Author(s): Ramanlal C Shah
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીચેનો શાન્તિમંત્ર વિધિકારે બોલવો અને તે પછી પુષ્પાંજલિ અર્પવી.
ૐ હ્રીં અહં અ સિ આ ઉ સા નમઃ સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા !
અભિષેડ)
વિધિકારે પાનના અગ્ર ભાગ ઉપર અથવા હથેળીમાં જરાક જળ લઈ વર અને કન્યાનાં મસ્તક ઉપર છંટકાવ કરવો અને નીચેનો મંત્ર બોલવો.
ૐ અર્હમ્ | ઇદમ્ આસનમ્, અધ્યાસીનો સ્વાધ્યાસીનૌ, સ્થિત સુસ્થિતો તદસ્તુ વા સનાતન સંગમઃ | અહમ્ ૐ .
ૐ નમોહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ |
(
:
)
For Private and Personal Use Only

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49