________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરનાં માતાપિતા, નવકાર મંત્ર બોલીને નીચે પ્રમાણે કહે : જંબુદ્વીપમાં, ભરતક્ષેત્રમાં, | રાજ્યમાં (દેશમાં)
નગરીમાં, વિ.સં. _ ની સાલમાં,
– માસમાં, પક્ષમાં _*ને _વારના રોજ જિનેશ્વર ભગવાન અને મહાજનની સાક્ષીએ અમે.
_ નિવાસી, હાલ_ માં રહેતા, શ્રી જ્ઞાતિના શ્રી _
— –અને શ્રીમતી – આપની સુપુત્રી ચિ.
. ને અમારા સુપુત્ર _ નાં શુભ લગ્ન માટે સ્વીકારીએ છીએ. અઈમુ.
_* તિથિ | તારીખ લખવી.
ચિ.
(વરકન્યાનાં માતાપિતાને બદલે એમના વતી વિધિકાર પણ આ બોલી શકે. તે માટે એમાં યથોચિત શાબ્દિક ફેરફારો કરી લેવા.)
21
For Private and Personal Use Only