Book Title: Jain Lagna Vidhi
Author(s): Ramanlal C Shah
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (મંગલતિલક - ૨થાપનાવિધિ) (વિધિકારે વર કન્યાને, વરકન્યાનાં માતાપિતાને તથા પોતે મસ્તકે કેસરચંદનનું તિલક કરવું. વર અને કન્યાના હાથે નાડાછડી બાંધવી તથા બધાંને રક્ષાપોટલી બાંધવી. પછી બે હાથ જોડી નીચેના શ્લોક બોલવા.) શિ ર ANS મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ, મંગલ સ્થૂલભદ્રાઘા, જૈન ધર્મોસ્તુ મંગલ. નાભે આદ્યા જિનાઃ સર્વે, ભરતાઘાર્ચ ચક્રિણઃ | કુર્વન્ત મંગલ સર્વે, વિષ્ણવઃ પ્રતિવિષ્ણવઃ | મરુદેવી ત્રિશલાઘા વિખ્યાતા જિનમાતરા | ત્રિજગતુ જનિતા નંદા, મંગલાય ભવંતુ મે // ચક્રેશ્વરી સિદ્ધાયિકા, મુખ્યા: શાસનદેવતા છે સમ્યગ્દર્શા વિનહરાઃ રચયતુ જયશ્રિયમ્ | બ્રાહ્મીચંદનબાલાઘાઃ મહાસત્યો મહત્તરાઃ | અખંડ શીલ-લીલાયા યચ્છન્ત મમ મંગલમ્ | _12 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49