________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(મંગલતિલક - ૨થાપનાવિધિ)
(વિધિકારે વર કન્યાને, વરકન્યાનાં માતાપિતાને તથા પોતે મસ્તકે કેસરચંદનનું તિલક કરવું. વર અને કન્યાના હાથે નાડાછડી બાંધવી તથા બધાંને રક્ષાપોટલી બાંધવી. પછી બે હાથ જોડી નીચેના શ્લોક બોલવા.)
શિ ર
ANS
મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ, મંગલ સ્થૂલભદ્રાઘા, જૈન ધર્મોસ્તુ મંગલ. નાભે આદ્યા જિનાઃ સર્વે, ભરતાઘાર્ચ ચક્રિણઃ | કુર્વન્ત મંગલ સર્વે, વિષ્ણવઃ પ્રતિવિષ્ણવઃ | મરુદેવી ત્રિશલાઘા વિખ્યાતા જિનમાતરા | ત્રિજગતુ જનિતા નંદા, મંગલાય ભવંતુ મે // ચક્રેશ્વરી સિદ્ધાયિકા, મુખ્યા: શાસનદેવતા છે સમ્યગ્દર્શા વિનહરાઃ રચયતુ જયશ્રિયમ્ | બ્રાહ્મીચંદનબાલાઘાઃ મહાસત્યો મહત્તરાઃ | અખંડ શીલ-લીલાયા યચ્છન્ત મમ મંગલમ્ |
_12
For Private and Personal Use Only